AIB ના વિડીયો એ ઉડાવ્યો સચિન અને લતા મંગેશકરનો મજાક, થઇ FIR
5,248 viewsએઆઈબી નો કોમેડિયન તન્મય ભટ્ટ વિવાદોમાં સંપડાયો છે. એઆઈબી નો એન્કર તન્મય સચિન તેંડુલકર અને લતા મંગેશકર પર કરવામાં આવેલ મજાકને સોશિયલ મીડિયામાં નાખ્યા બાદ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નો ગુસ્સો સાતમાં આસમાને ચડ્યો છે. આના માટે સેના એ પોલીસમાં એફઆરઆઈ નોંધાવી છે અને આ શો ને બંધ કરાવવાની ઘમકી પણ આપી છે. તન્યમને […]