ભગવાનની પૂજામાં આરતી નું મહત્વ
9,475 viewsભારતીય હિંદુ સંસ્કૃતિમાં દરેક દેવી-દેવતાઓ ના પૂજનમાં આરતી ખાસ કરવામાં આવે છે. મંદિરોમાં ભગવાનનું પૂજન કરવા માટે આરતી એક અગત્યનું અંગ છે. ઘર હોય કે મંદિર દરેક લોકો ખુબ જ શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરતી ઉતારે છે. મંદિરોમાં, કથા-પારાયણમાં તેમજ દરેક ધાર્મિક શુભ કાર્યોના પ્રારંભમાં તેમજ પુર્ણાહુતી પ્રસંગે આરતી અવશ્ય કરાય છે. તેથી જ તેનું મહત્વ ખુબ […]