ટચુકડી દેખાતી રાઈ પેટના કીડાથી લઈ શરીરના તમામ દુખાવા ને કરે છે ચપટીમા દુર

આપણે જો સામાન્ય રીતે રાઇનો ઉપયોગ એ ભોજનામા કરતા હોય છે જેમકે શાકભાજી અને સંભારમા અને વઘાર કરવા માટે પણ કરવામા આવે છે. પરંતુ શુ તમે એ જાણો છો કે રાઇ એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી લાભદાયી અને ગુણવતા વાળી છે તો આવો જોઇએ કે રાઇ એ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે અને આમ તો રાઇનુ તેલ પણ બનાવવામા આવે છે અને રાઇનો મુખ્ય ગુણ એ પાચન છે માટે નાનકડી ગણાતી એવી રાઇના ફાયદા વિષે જાણીએ

• માટે રાઇ એ ખાસ કરીને આપણે ભોજન બનાવતી સમયે વઘાર કરવા માટે કરવામા આવે છે અને પેટમા રહેલા તમામ કીડાને દૂર કરવા માટે તમારે રાઇનુ પાણી એ બેસ્ટ ઉપાય છે.

• આ સિવાય રાઇને તમે પીસીને પેટ પર લેપ લગાવવાથી તમને પેટમા થતા તમામ દુખાવા અને અને પેટમા આવતી તમામ મરોડથી તમને આરામ મળે છે.

• આ સિવાય જો તમને કોઇ પણ જગ્યાએ દુખાવો થઇ રહ્યો છે તો તમારે એક કાપડમા રાઇ ભરીને તેની પોટલી બનાવી લો અને તેને તમે ગરમ કરી અને તેનો શેક કરવાથી તમને તમામ દુખાવામા રાહત મળે છે અને તે સિવાય તમને રાઇના લેપ એ સોજો આવ્યો હોય તે જગ્યા પર લગાવવાથી તમને સોજો પણ ઓછો થય જાય છે.

• આ સિવાય ગરમ પાણીમા તમારે રાઇ ઉમેરવાથી રાઇ એ ફુલી જાય છે અને આ પાણીને નવશેકુ રાખો અને આ પાણીમા બેસવાથી તમને યૌન સંબંધિત રોગ સહિતના તમામ રોગથી રાહત મળે છે.

• આ સિવાય રાઇને પીસીને મધમા તેને મિક્સ કરીને તમે સૂંઘવાથી તમને શરદી અને ઉધરસમા રાહત મળે છે.

• આ સિવાય જો કોઇને વાઇ એટલે કે આવી હોય તો તેમા રાઇને પીસીને સુંઘાડવાથી તમને રાહત મળી શકે છે.

• માટે રાઇના તેલમા મીઠુ ઉમેરીને તેને મંજન કરવાથી તમને પાયોરિયા સબંધિત જેવા રોગનો નાશ થાય છે.

નોંધ આ રાઇના વધારે ઉપયોગથી તમને ઉલટી થઇ શકે છે અને જેથી તમને રાઇ સીમિત પ્રમાણમા લઇને તમારે તેનો ઉપયોગ કરવો અને તે સિવાય તમે ડોક્ટરની પણ સલાહ લઇ શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,161 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>