સૂતા પહેલા ખાવ માત્ર 2 લવિંગ, પછી જુઓ તેના ચમત્કારિક ફાયદા

આપણ રસોડા માં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ થી આપણે સ્વાસ્થ્ય પરેશાનીને દુર કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ એક સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના એંટીસેપ્ટીક ગુણને કારણે આ ઘા ભરવા, ઠીક કરવા, સુંદરતા મેળવવા વગેરે માટે ઉપયોગ માં લેવામાં આવે છે. પણ હળદર ઉપરાંત બીજા પણ આવા અનેક મસાલા છે જેને ઔષધિના રૂપમાં ઉપયોગમાં લેવાથી ફાયદા મળે છે.

લવિંગ પણ આમાંનું એક વિકલ્પ છે.

લવિંગમાં યૂજેનોલ હોય છે જે દાંતના દુખાવા અને સાઈનસ જેવા સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ ને દુર કરવામાં મદદ કર છે. લવિંગ તાસીરે ગરમ હોય છે. તેથી શિયાળામાં તો તે ખૂબ જ લાભકારી છે. આજે અમે તમને લવિંગનો એક એવો પ્રયોગ બતાવીશુ કે જેનાથી ઘણી શારીરિક પરેશાનીઓનો અંત આવી જાશે.

સાંજે સૂવાની પહેલા તમારે બે લવિંગ ખાવાના. પણ લવિંગને ડાયરેક્ટ ખાવાના છે અથવા તેના તેલનો ઉપયોગ કરવાનો છે કે પછી કોઈ અન્ય રીતે રોગ મુજબ ઉપયોગ કરવાનો છે.

1. ગળામાં ખરાશ –

ઋતુ બદલતા જ કે પછી બહાર કંઈક ખોટુ ખાવાથી જો ગળામાં ખરાશ થતી હોય તો લવિંગ ચાવી ને ખાય લો. અથવા તો તેને જીભ પર મુકીને ચૂસતા રહો. તેનાથી ગળાની દુખાવામાં અને ખરાશમાં ખૂબ ફાયદો મળે છે.

2. શરદી –

શરદી ત્યારે લવિંગ ને મધ સાથે લો. આ પ્રયોગ 3-4 દિવસ નિયમિત કરશો તો શરદી છૂમંતર થઈ જશે.

3. ખીલ –

લવિંગના ઉપયોગથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઈટહેડ્સથી પણ સરળતાથી છુટકારો મેળવી શકાય છે. આ માટે તમારી સ્કિન મુજબ તમે જે પણ ફેસપેક નો ઉપયોગ કરો છો તેમાં થોડુ લવિંગનુ તેલ મિશ્ર કરી લો અને તેને અઠવાડિયામાં બે વખત ચહેરા પર લગાવો. થોડા જ દિવસોમાં ચેહરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચમકદાર પણ થઈ જશે.

4. પેટનો દુખાવો –

જો કોઈને રોજ પેટમાં દુખતુ હોય, પાચન શક્તિ નબળી હોય તો રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણી સાથે બે લવિંગ ગળી લો કે પછી જમ્યા પછી એક લવિંગ ચાવી લો. થોડા દિવસ નિયમિત આવુ કરવાથી પેટના દુખાવામાં ખુબ જ રાહત મળશે.

5. માથાનો દુખાવો –

પેટના દુખાવા સિવાય માથાનો દુખાવો ઠીક કરવામાં પણ લવિંગ મદદ કરે છે. આ માટે જ્યારે પણ માથાનો દુખાવો થાય તો પેન કિલરને બદલે એક બે લવિંગ હુંફાળા પાણી સાથે લો. થોડી જ વારમાં રાહત મળશે. સૌથી સારી વાત એ છે કે આ લવિંગ અન્ય પેન કિલરની જેમ કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી કરતા.

 

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,578 views

Leave a Reply

Your email address will not be published.


7 + 8 =