સૂર્યનું કર્ક રાશિમાં આગમન જાણો તમારી રાશી પર કેવી રહેશે સૂર્યની અસર

સૂર્ય કર્ક રાશિમા પ્રવેશી રહ્યો છે અને લગભગ ૨૨-૪૨ મિનિટે કર્ક રાશિમા ગોચર કરશો અને સૂર્યનુ આ ગોચર બધી ૧૨ રાશિઓ પર રહેશે અને જ્યોતિષાચાર્યના મતે જાણો તમારી રાશિ ઉપર સૂર્યના આ ગોચરની સી અસર થશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ પરિવર્તન નોકરી અને ધંધામા સારુ રહે અને નવા વેપારની શરૂઆત થાય છ અને વિદેશ યાત્રા સંબંધી કાર્યો થાય અન આવકના સ્ત્રોતોમા વધારો થાય અન કોર્ટ કચેરીમા પણ લાભદાયક છે

ઉપાય: સૂર્યમંત્રનો તમે જાપ કરો અને વિષ્ણુ ભગવાનના મંદિરમા લાલ પુષ્પ ચડાવો

વૃષભ રાશિ

આ રાશિના જાતકોએ સૂર્ય મહારાજનુ આ પરિવર્તન તમારા માટે ભાગ્યમા વૃદ્ધિકારક રહેશે અને આ સમયમા પિતાના સ્વાસ્થ્યને નુકસાનકારક સાબિત થઈ શકે અને નાના અને મોટા વ્યાપારમા વધારો થાય અને સરકારી કે ગવર્મેન્ટ નોકરીના ચાન્સ મળે તેવો સમય છે માટે ઘરેલુ વાદ વિવાદમા ધ્યાન રાખવુ જરૂરી છે અને જમીન અને મકાનના પ્રશ્નોનો ઉકેલ આવશે

ઉપાય: તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ચોખાનુ દાન એ બ્રાહ્મણને કરવુ.

મિથુન રાશિ

આ રાશિના જાતકોએ સૂર્ય મહારાજનુ પરિભ્રમણ બીજા ભાવે થશે માટે જે શારીરિક અને સ્વાસ્થ્ય માટે અનુકૂળ દેખાતું નથી પરંતુ તમારે જૂના અથવા વિદેશ યાત્રા સંબંધી કાર્યોમા સફળતા મળશે અને લગ્ન વગેરેની વાતોમા પણ તમારે આવતી અડચણો દૂર થશે અને વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. મતે વધારે શુભ સમય બનાવવા નીચેનો ઉપાય કરવો.

ઉપાય: દર સોમવારના તમારે દિવસે શિવજી પર જળાભિષેક કરવુ એ તમારા માટે ઉત્તમ રહેશે

કર્ક રાશિ

આ રાશિના જાતકોએ સૂર્ય મહારાજનુ આ પરિભ્રમણ લગ્ન સ્થાન ઉપર રહેશે અને જેનાથી ઘરેલુ વાદ વિવાદ ન થાય તેની હમેશા કાળજી રાખવી અને સરકારી નોકરી વગેરેના ચાન્સ સારા દેખાય છે માટે વિદ્યાર્થીઓને વિદેશ યાત્રા સંબંધી કાર્યોમા સફળતા મળી શકે છે અને ઉતાવળ કરી કોઈ કામ વગાડવુ નહી અને જમીન મકાન સંબંધી પ્રશ્નો નિકાલ નજદીકના સમયમા આવશે અને પતિ પત્ની વચ્ચે અંતર વધી શકે છે તેની કાળજી રાખો.

ઉપાય: કર્ક રાશિના જાતકોએ ઓમ રીમ નમઃ મંત્રનો જાપ કરવો અને દીવો ઘરમા પ્રગટાવવો.

સિંહ રાશિ

માટે તમારા રાશિ માટે તમારો રાશિ સ્વામી અને સૂર્ય બારમા ભાવમા ભ્રમણ કરશે અને જે ખર્ચમા વધારો કરાવશે અને કામકાજમા નુકસાન થાય પરિવાર અને કુટુંબમા સુમેળભર્યું વાતાવરણ રહેશે અને સંતાન પ્રાપ્તિ અંગેની ચિંતામા ઘટાડો થાય અને નાણાકીય વ્યવહારો સાવધાનથી કરવા અને નાની મોટી યાત્રાના યોગ છે માટે વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખવુ અને તેમા કોઈના પર પણ ખોટો વિશ્વાસ કરવો નહી.

ઉપાય: આ રાશિના જાતકો એ ગાયત્રી મંત્રના જાપ કરો અને તમે ભગવાન સૂર્યને જળ ચઢાવો

કન્યા રાશિ

આ રાશિના જાતકો માટે આ સૂર્યનુ પરિભ્રમણ એ તમારા એકાદશ ભાવમા થતો હોવાથી તમારી નાણાકીય સ્થિતિમા ઘણો સુધારો થશે અને ધંધા અને વ્યાપારમા પણ વધારો થાય અને નાની મોટી યાત્રાનો યોગ છે અને શેરબજારોમાથી દૂર રહેવુ અને તમારા ઘરે નવા મહેમાનના આગમનના સંકેતો જોવા મળે છે અને સરકારી નોકરી કરનાર વ્યક્તિઓ માટે સમય સારો છે અને ધંધાદારી વ્યક્તિઓ માટે થોડી તકલીફ પડે.

ઉપાય: આ રાશિના જાતકોએ ખાસ ઘરમા એક દીવો કરી પીપળે જળ ચઢાવો.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા દસમા ભાવ પર થતુ હોવાથી તમારે કામકાજમા તકલીફ પડશે પરંતુ તમારે સરકારી નોકરી વગેરેમા સફળતા મળશે અને તમારે પૈસાની લેવડ દેવડથી દૂર રહેવુ અને ખોટી જગ્યાએ જવાનુ ટાળવુ અને આ સમય દરમ્યાન તમારે કોર્ટ કચેરીની સફળતા મળશે.

ઉપાય: આ રાશિના જાતકોએ ખાસ શિવલિંગ પર જળાભિષેક કરવો અને ત્યારબાદ ગરીબોને ભોજન આપવુ.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકો માટે આ રાશિનુ પરિવર્તન એ ભાગ્ય ભાવે થતુ હોવાથી ભાગ્યમા વધારો થશે અને વિદેશ યાત્રા વગેરેના કાર્યો પૂરા થશે અને વિદ્યાર્થીઓ માટે સારો સમય છે ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જવાનું બની શકે, નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવું. ઘરમાં માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ઉપાય- આ વૃષિક રાશિના જાતકોએ ગાયોને ગોળ ખવડાવવો અને ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરવાનો.

ધન રાશિ

આ રાશિના જાતકો માટે એક ખાસ રાશિ પરિવર્તન પારિવારિક ક્લેશ આપશે અને ધનપ્રાપ્તિની વાત કરીએ તો આપણે જૂના અટવાયેલા નાણા પરત મળશે અને જમીન મકાનની ખરીદી પુરી થશે અને કોર્ટ અને કચેરીમા જે વાદ વિવાદ છે તેમા એક સમાધાનનો રસ્તો નીકળશે.

ઉપાય: આ રાશિના જાતકોને પીપળે જળ ચઢાવવુ અને આ સિવાય ઓમ નમો: ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો.

મકર રાશિ

આ રાશિના જાતકોએ તમારા માટે આ પરિવર્તન સાતમા ભાવ પર થતુ હોવાથી તમારા પતિ અને પત્ની વચ્ચે મતભેદ થાય અથવા ભાગીદારો સાથે વાદ વિવાદ પણ થઈ શકે અને શરીરમા કોઈ ચર્મરોગ થઈ શકે તેથી ધ્યાન રાખવુ અને નાણાકીય લેવડ દેવડ માટે સમય અનુકૂળ નથી માટે ખોટા વ્યક્તિઓથી દૂર રહેવુ અને ઘરમા નવા મહેમાનોનુ આગમન થશે.

ઉપાય: આ રાશિના જાતકોએ એક ગરીબને ભોજન આપવુ અને તેને ઓમ નમઃ શિવાય નો જાપ કરવો.

કુંભ રાશિ

આ રાશિ ના જાતકો માટે પરિવર્તન છઠ્ઠા ભાવ પર થતુ હોવાથી સામાન્ય રીતે નોકરીમા અને મોસાળ પક્ષથી સારો લાભ થશે અને પૈસાની લેવડદેવડથી દૂર રહેવુ અને વ્યાપારીઓ માટે સારો સમય છે અને નોકરિયાત વર્ગ પોતાના અધિકારીઓથી સાવધાન રહેવુ અને વિદ્યાર્થીવર્ગ માટે પણ સારો સમય છે અને આ સિવાય પ્રેમી વર્ગ માટે સમય અનુકૂળ નથી.

ઉપાય: આ રાશિના જાતકોએ ખાસ ૧ ગરીબને ભોજન આપવુ અને પોતાના કુળદેવી માતાનો દીવો ઘરે પ્રગટાવો.

મીન રાશિ

આ રાશિના જાતકો માટે આ પરિવર્તન પાંચમા ભાવ પર થતુ હોવાથી તમારા માટે એક વિદેશ યાત્રા સંબંધી કાર્યોમા તમને સફળતા મળશે અને શેરબજારોમા કામ કરતા હો તો તમારે તેનાથી દૂર રહેવુ અને કુટુંબના માણસો દ્વારા અથવા સંતાન પક્ષથી ચિંતા રહી શકે માટે આ સમય દરમિયાન ઘટાડો થશે પરંતુ પેટ સંબંધી ચિંતાઓમા વધારો થાય અને યાત્રા અને પ્રવાસ યોગ બને છે અને ઉચ્ચ અભ્યાસ માટે તમે સીલેક્ટ થાવ અથવા તમને નોકરીમા પાના પ્રમોશન વગેરે મળે છે.

ઉપાય: આ રાશિના તમામ જાતકો તમારે ઓમ રીમ નમઃ આ મંત્રનો જાપ કરો અને એક ગરીબને ભોજન આપવુ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,284 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>