Super Genius: આ જરૂરી વાતો તો તમને ખબર હોવી જ જોઈએ…..

maxresdefault

*  જરૂર કરતા વધુ ટેન્શન તમારા મગજને થોડા સમય માટે બંધ કરી દે છે.

*  મચ્છર જયારે કરડે ત્યારે ત્યાં સોજો ચઢી જાય છે આને દુર કરવા તે જગ્યાએ કેળું લગાવવું.

*  કોકા કોલા નો અસલી રંગ લીલો હતો.

*  ભારતમાં દરવર્ષે અમેરિકા થી બે ગણા એન્જિનિયર બને છે.

*  Copy અને Paste ની શોધ Larry Tesler નામના વ્યક્તિએ કરી હતી.

*  ગરમ રંગ જેમકે પીળો, કેસરી અને લાલ ભૂખ વધારવાનું કામ કરે છે. આજ કારણ છે કે અમુક રેસ્ટોરન્ટ ને પીળો, કેસરી અને લાલ રંગથી પેંટ કરવામાં આવે છે.

*  લંડનમાં ૭૨ ટકા અરબપતિઓ રહે છે, જે કોઇપણ શહેર કરતા સૌથી વધારે છે.

*  રવિવાર ની પહેલી છુટ્ટી ૧૮૪૩માં મળી હતી.

*  Nike નો ફેમસ લોગો ૧૯૭૧માં ફક્ત ૩૫ ડોલર માટે ડીઝાઇન કરવામાં આવ્યો હતો.

*  મોટા મોટા સેલેબ TIME મેગેઝીન માટે ફોટોશૂટ કરાવે છે જેનું ફૂલ ફોર્મ The International Magazine of Events છે.

*  સાઉદી અરબ માં કોઈપણ વ્યક્તિ ગરીબ નથી.

*  જ્યાં એક બાજુ લોકોને ખાવા ભોજન ન મળવાથી મરી જાય છે જયારે બીજીબાજુ દરવર્ષે દુનિયામાં અડધા કરતા વધુ ભોજન ફેંકી દેવામાં આવે છે.

*  સાઉદી અરબના ફક્ત મક્કા માં જ ૭૦ લાખ AC વાપરવામાં આવે છે.

Comments

comments


11,625 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 5