સૂકા લાલ મરચા ના આ ઉપાયથી તમારા ઘરમા આવશે બરકત


સૂકા લાલ મરચાનો રસોડામા ઘણી બધી વસ્તુઓમા ઉપયોગ થાય છે. જો સૂકા મરચા ન હોય તો આપણી રસોઈ અધુરી જોવા મળે છે. પરંત શુ તમને ખબર છે કે સૂકા મરચાના અમુક એવા પણ ઉપાય છે જે તમારા જીવનમા સુખના રસ્તાઓ ખોલી નાખે છે. આ ઉપાયોથી તમારા બગડેલા કામ પણ સુધરી જાય છે.
તો જાણો સૂકા મરચાના ઘરમા બરકત લાવવાન ખાસ ઉપાયો:

લાલ મરચાના ઉપયોગથી નજર પણ ઉતારવામા આવે છે. તેના માટે લાલ મરચા લો અને તેનાથી નજર ઉતારો. નજર ઉતાર્યા બાદ મરચાને સળગતા ચૂલ્હામા ફેંકીને બાળી નાખો.
દરેક લોકોને પોતાના ઘરમા બરક્ત આવે એવી પ્રખર ઈચ્છા હોય છે, તો તેના માટે ૭ સૂકા મરચાને એક રૂમાલમા બાંધીને જ્યા તમે પૈસા રાખો છો ત્યા તેની જોડે જ મૂકી દો. તેનાથી તમને થતી ધનહાનિ રોકાઈ જશે અને ઘરમા બરકત જોવા મળશે.

કામમા સમસ્યાઓ આવી રહી હોય તો તમે એક લાલ મરચાના ૨૧ દાણા લઈને તેણે એક જગમા અથવા તો લોટામા પાણી ભરીને નાંખી દો. હવે આ પાણીને પોતાના ઉપરથી સાત વખત ઉતારીને રસ્તાની બહાર રોડ પર ફેંકી દો. આવુ કરવાથી તમારી બધી સસ્યાઓ દુર થઈ જાશે ને ઘરમા બરકત આવતી દેખાશે.
જો તમારી તબિયત નિયમિત ખરાબ થતી રહેતી હોય તો એક કપડામા પાંચ સૂકા લાલ મરચા બાંધીને પોતાના ઓશિંકા નીચે રાખો. આવુ કરવાથી તમે હંમેશા તંદુરસ્ત અને ખુશ રહેશો.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,210 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>