સ્ત્રીઓમા જયારે આવશે આ બદલાવ ત્યારે થશે કળીયુગનો અંત, જાણો કેવી રીતે થશે દુનિયાનો વિનાશ…

મિત્રો દુનિયાનો અંત થવાના સમાચાર તો તમે સાંભળાજ હશે. પણ આજ સુધી દુનિયા ત્યાંને ત્યાં જ છે. દુનિયા ના વિનાશ વિષે દરેક ધર્મના ધાર્મિક ગ્રંથમાં કઈક ને કઈક લખવામાં આવ્યું છે. પણ દરેક જગ્યાએ કારણ અલગ-અલગ જણાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતામાં પણ સંસાર ના સર્વ નાશ ની વાતો લખવામાં આવી છે. ભગવાન વિષ્ણુ ગીતાના થોડા ભાગમાં જણાવ્યું છે કે મહિલાઓમાં જ્યારે આ પરિર્વતન આવશે ત્યારે થશે કળિયુગનો અંત.. તેથી એવું માનવામાં આવે છે કે આ દુનિયાનો અંત એક મહિલાને કારણે જ થશે. ચાલો જાણીએ આ વિષે.

ભગવાન કૃષ એ જણાવ્યું છે કે કળિયુગની શરૂઆત સૌથી પહેલા સ્ત્રીના વાળથી થશે ને જે વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે તેજ વાળ ને કલિયુગ માં મહિલા ઑ કાપવાનું શરુ કરી દેશે.

ગીતમાં વધુ જણાવ્યું હતું કે જયારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે. લોકો પોતાના પ્રાકૃતિક રંગને રંગવાનું શરૂ કરશે, કળિયુગમાં કોઈ પણ માણસ ના વાળ કાળા અને લાંબા નહીં રહે.

વધુમાં જણાવ્યા મુજબ જે દીવસે એક દીકરાએ પોતાના પિતા પર હાથ ઉઠાવ્યો ત્યારથી કળિયુગ પોતાની ચરમ સીમા પર આવશે અને દરેક ઘરમાં કજિયા-કંકાશ થવા લાગશે. કોઈ પરસ્પર હળી-મળીને રહેશે નહીં ઊલટાનું લોકો પોતાના જ ઘરમાં પોતાના સંબંધીને મારશે.

કળિયુગમાં કોઈ વ્યક્તિ એક બીજાને સાચું નહીં બોલે, પતિ પત્નીને અને તેના બાળકો પણ નહીં. દરેક માણસ ફક્ત અસત્યની જ બોલબાલા રહેશે અને સત્યની આંખ પર પટ્ટી બંધાય જશે.

જ્યારથી કળિયુગ નો અંત દેખાશે ત્યારે છોકરીઓ જરા પણ સુરક્ષિત નહીં રહે, એમનું પોતાના જ ઘરમાં શોષણ થશે. પોતાના ઘરમાં જ લોકો એની સાથે અભદ્ર વ્યવહાર કરશે.

કૃષ્ણ ના જવાવ્ય મુજબ કળિયુગમાં લગ્ન ફક્ત એક સમાધાન બનીને રહી જશે. પત્ની કે પતિ એક બીજાની ઈજ્જત કરશે નહીં. લગ્ન જેવા પવિત્ર બંધન પણ અપવિત્ર બની જશે. કોઈ પણ વિવાહીત જોડાનું જીવન સારું અને વ્યવસ્થિત રીતે નહીં ચાલે.

કળિયુગ ના અંત સમયે અપ્રમાણિકતાની બોલ-બાલા હશે, લોકો એક બીજાને ઠગીને પૈસા કમાવા નું ચાલુ કરશે. રૂપિયા માટે મનુષ્ય મનુષ્યનું ખૂન પણ કરી દેશે, ત્યારે ઘોર કળિયુગ આવી જશે.

પૃથ્વી માં ચારેય તરફ દુકાળ અને ભૂખમરો ફેલાવા લાગશે, લોકો તરસ કે ભૂખ ના કારણે મરવા લાગશે અને જયારે એવું થશે ત્યારે કળયુગ પોતાની ચરમ સીમા સુધી પહોચી ગયો હશે.

ગીતા માં જણાવ્યા અનુસાર જયારે સાત વર્ષની છોકરી બાળકને જન્મ આપશે ત્યારે સમજી લેવું કે ઘોર કળિયુગ આવી ગયું છે. એના થોડા સમય પછી જ આ યુગનો અંત થવા પામશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,170 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>