SPICE એ લૉન્ચ કર્યા 4500થી ઓછી કિંમતના ચાર 3G સ્માર્ટફોન, જાણો ફીચર્સ

મોબાઇલ કંપની સ્પાઇસ નાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઇડ સ્માર્ટફોનની એક નવી સીરીઝ X Lifeને બુધવારે લૉન્ચ કરી છે. આ સીરીઝમાં XLife 404, XLife 431q, XLife 431qLite અને XLife 512 નામના ચાર મૉડલ છે. ઇનફોકસની કિંમત 3190 રૂપિયાથી લઇને 4499 રૂપિયા રાખવામાં આવી છે. આ દરેક ફોન એન્ડ્રોઇડ કિટકેટ વર્ઝન 4.4, ડ્યુલ સીમ અને 3G સપોર્ટેડ છે. ચારેય ફોન રિટેલ સ્ટોર ઉપરાંત કંપનીના ઓનલાઇન સ્ટોરમાંથી પણ મળી શકે છે. કંપનીના સીઇઓ અમનદીપ સિંહે કહ્યું કે, કંપની પહલા ટુ અને થ્રી ટિયર સીટી પર ફોકસ કરી રહી છે.

(1) XLife 404 સ્માર્ટફોન

... One explosion SPICE launched four low cost 3G smartphones from 4500

> કિંમત 3190 રૂપિયા
> 4 ઇંચની WVGA (480×800 પિક્સલ) ડિસ્પ્લે
> 256 એમબી રેમ
> 512MBનું ઇનબિલ્ટ સ્ટોરેજ
> 32 જીબી સુધીનું એક્પાન્ડેબલ માઇક્રોએસડી કાર્ડ દ્વારા
> 3.2 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશની સાથે
> 1.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો
> 3જી, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, 1450mAhની દમદાર બેટરી

(2) XLife 431q Lite સ્માર્ટફોન

... One explosion SPICE launched four low cost 3G smartphones from 4500

> કિંમત 3850 રૂપિયા
> 4ની WVGA (480×800 પિક્સલ) ડિસ્પ્લે
> 512 એમબી રેમ
> 4 જીબીનું ઇનબિલ્ટ સ્ટોરેજ
> 32 જીબી સુધી એક્સપાન્ડેબલ માઇક્રોએસડી કાર્ડ દ્વારા
> 1.2 GHz ક્વાડકોર પ્રોસેસર
> 1750 mAhની બેટરી
> 3.2 મેગાપિક્સલનો રિયર કેમેરો એલઇડી ફ્લેશની સાથે
> 1.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો
> 3જી, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ

(3) XLife 431q સ્માર્ટફોન

... One explosion SPICE launched four low cost 3G smartphones from 4500

> કિંમત 3999 રૂપિયા
> 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો
(બાકીના દરેક ફિચર્સ XLife 431q Liteના જેવા જ છે)

(4) XLife 512 સ્માર્ટફોન

... One explosion SPICE launched four low cost 3G smartphones from 4500

> કિંમત 4499 રૂપિયા
> 1.2 GHz ડ્યુલ કોર પ્રોસેસર
> 5 ઇંચ FWVGA (480×854 પિક્સલ) ડિસ્પ્લે
> 8 મેગાપિક્સલ કેમેરો ડ્યુલ એલઇડી ફ્લેશ સાથે
> 1.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો
(બાકીના દરેક ફિચર્સ 431qના જેવા જ છે)

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,326 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>