સોનાથી પણ વધુ કીમત છે આ વાલ્ફા છોડની, જ્યા પણ મળે તેને છોડવુ નહી

આપળેને આપડા ઘર ની આજુ-બાજુ ઘણા પ્રકાર ના વૃક્ષ તેમજ છોડ જોવા મળે છે. આપણા જાણ બહાર પણ તેમાં થી ઘણા છોડ તેમજ વૃક્ષો ઔષધિઓ રૂપે ઉપયોગ મા લેવાય છે. આપળા શરીર માટે આ વૃક્ષો મા થી બનતી ઔષધીઓ વધુ ઉપયોગ મા લેવાય છે. તો આજે વાત કરવી છે એવા જ છોડ વિશે કે જેના ઉપયોગ થી ઘણી બીમારીઓ મા રાહત થાય છે. તો ચાલો જાણીએ આ વિશે.

આ છોડ ને લોક ભાષા મા લોહરી ના નામ થી ઓળખે છે. આ છોડ થી લગતી વધુ માહિતી ના અભાવ ને કારણ લોકો તેને ઓળખી નથી શકતા અને કચરો સમજી તેને ફેકી દે છે. આ છોડ તમને સેહલાઈ થી બધી જગ્યાએ મળી રહે છે પરંતુ મહત્વ ની વાત છે તેને ઓળખવું. આમાં રહેલ ઔષધી ના ગુણ શરીર માટે લાભદાયી સાબિત થાય છે તેમજ ઘણા રોગો મા અસરકારક સાબિત થાય છે.

લોહડી ના છોડ મા પૂરતા પ્રમાણ મા વિટામીન, કેલિસિયમ, પ્રોટીન, આયર્ન સિવાય બીજા ઘણા પ્રકાર ના ખનીજ મળી આવે છે. તેમાં ઇમ્યુનિટી ના વધુ પ્રમાણ ને લીધે આ છોડ નુ આયુષ્ય વીસ વર્ષ સુધી નુ છે. આ છોડ ના ઉપયોગ થી કેન્સર જેવા જીવલેણ રોગ ને પણ અટકાવી શકાય છે. તેમજ આ છોડ કેન્સર ના ઉત્પન્ન થતા તત્વો સામે લડવા મા મદદરૂપ થાય છે.

આ સિવાય આ છોડ દાંત તેમજ પેઢા મજબુત બનાવે છે, સાથોસાથ શરીર મા રક્ત સંચાર ને પ્રભાવિત કરી હ્રદય સંબંધિત બીમારીઓ થી બચાવે છે. પેટ થી લગતા તમામ રોગો માટે આ છોડ ના બે પાન ખુબ ચાવી ચાવીને ખાવા અને ત્યારબાદ પાણી પીવાથી પેટ સંબંધિત તકલીફો દુર થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,132 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>