સ્નાન કરવા સમયે કરો બસ આ એક કામ, 80 વર્ષ સુધી નહિ થાય કોઈ પણ બીમારી

સ્નાન કરવું ખુબ જ જરૂરી છે. રોજ સ્નાન કરવું જ જોઈએ.  રોજ સ્નાન કરવું ખુબ જ જરૂરી પણ છે. જેઓ રોજ સ્નાન કરે છે તેઓ શરીર માં બેકટેરિયા ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે તેઓ ના શરીરમાં દુર્ગંધ પણ ખુબ ઓછી આવે છે. તેઓ ના શરીરમાં બીમારી થવાની શક્યતા પણ ઓછી રહે છે. ખીલ થી દુર રહેવા માટે પણ રોજ સ્નાન કરવું જરૂરી છે. તમે રોજ સ્નાન નથી કરતા તો તમારા શરીરમાં બેક્ટેરિયા વધી જશે. અને પછી ધીમે ધીમે શરીરનું સંતુલન બગડી જશે અને  તમને ઘણી બધી બીમારીઓ થઇ શકે છે.

આપણા જીવન માં ઘણી વાર એવું બને છે કે આપણે ઘણી બધી ભૂલો કરી બેસીએ છીએ અને આપણને એ ખબર પણ નથી હોતી. અને આ ભૂલ નું પરિણામ એટલું ખરાબ આવે છે જે વિષે કોઈ એ કલ્પના ક્યારેય નહિ કરી હોય. અમે તમને આજે સ્નાન કરવા સમયે તમારા થી થતી ભૂલ વિષે જણાવીશું. સ્નાન કરવા સમયે ઘણા લોકો અજાણતા જ અમુક ભૂલ કરી બેસતા હોય છે. 90% લોકો સ્નાન કરવા માટે બરાબર રીત નથી અપનાવતા જેના લીધે તેનું શરીર બીમારીઓનું ઘર બની જાય છે.

આજે  અમે તમને સ્નાન કરવાની બરાબર રીત જણાવીશું. જે રીતે તમને બધા ને ખબર જ હશે કે આપણા શરીર માં ઉપર થી નિછે ૨૪ કલાક બ્લડ સર્ક્યુલેશન ચાલુ જ હોય છે. માટે સૌથી પહેલા તમારા પગ માં પાણી નાખો. પછી પીઠ ઉપર પાણી નાખી અને આખા શરીર ને ભીનું કરો. અને પછી સ્નાન કરો આવું કરવાથી શરીર નું તાપમાન નહિ બગડે.

જો પાણી સીધુ માથા ઉપર નાખવામાં આવે તો તે જરાય પણ સારી  આદત નથી. તેના લીધે તમારું મગજ બ્લોક થઇ શકે છે. અને ઠંડું પાણી તો બીલ કુલ ન નાખવું સીધું પાણી નાખવાથી હાર્ટ અટેક થવાનો ભય પણ રહે છે. સવાર નું સ્નાન આખા દિવસ માટે ખુબ જ સારું છે. રાતે સ્નાન કરવાથી ઊંઘ સારી આવે છે.  આ  માટે રેગ્યુલર સ્નાન કરવું અને સ્ટેપ બાય સ્ટેપ જ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,254 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>