સિગરેટ પાન માવા થી પીળા થયેલા દાંતને ઝડપથી ચમકાવશે આ 9 ઘરેલુ નુસખા

આજ સિગરેટ અને પાન માવો ખાવુ આજકાલ યુવાનોમા એક જાતની ફેશન બની ચુકી છે પરંતુ આ કારણે થતા નુકસાન વિશે તમે ક્યારેય નથી વિચારતા. વધુ પ્રમાણમાં સિગરેટ પીવાથી અને વધારે પાન માવા ખાવા થી શરીરને નુકસાન તો થાય જ છે પણ સાથે સાથે જ દાંત પણ ખરાબ થઈ જાય છે. અને સિગરેટ અને પાન ખાવાથી તેમા રહેલું નિકોટિન દાંતની ચારેય તરફ જમા થઈ જાય છે અને દાંત પીળા થય જાય છે. આજે અમે તમને કેટલીક એવી ઘરેલું નુસકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે અપનાવીને તમે તમારા દાંતની પીળાશ એકદમ દૂર કરી શકો છો.

દાંત ની સફાઈ 

દાંત ની પીળાશ ડુ કરવા માટે તેની સફાઈ કરવી જરૂરી બને છે અને તેના માટે દિવસમાં ૨ વખત બ્રસ અને ૧ વખત ફલસ કરવું જોઈએ જેનાથી પીલાસ ઓછી થાય જાય છે

 

દાંત ને બેકાટરીયા ફ્રી રાખો

ઉપરની સાફ સફાઈ ની સાથે દાંતોની કેવીટી નું ધ્યાન રાખવું અવશ્ય બને છે અને કેવીટી ના કારણે મોમાં બેકાટરીયા ઉત્પન્ન થવા લાગે છે અને દાંત ખરાબ થાય જાય છે

 

બેકિંગ સોડા

દાંતના ડાઘ દુર કરવા માટે રોજ બ્રશ કર્યા પછી થોડો બેકિંગ સોડા લઈને દાંત પર રફ કરો તેનાથી દાંતની પીળાશ દુર થશે

 

હળદર

હળદરમાં સરસીયાનું તેલ અને મીઠું મિક્સ કરીને દાંત મંજનની જેમ ઉપયોગો કરો તેનાથી દાંતની પીળાશ ઓછી થશે અને દાંત મજબુત બનશે

 

ગાજર 

રોજ ગાજર ખાવાથી પણ દાંતની પીળાશ દુર થાય છે વાસ્તવમાં ભોજન કર્યા પછી ગાજર ખાવાથી તેમાં રહેલા ફયબર્સથી દાંત સરખી રીતે સાફ થઈ જાય છે

 

ઓરેન્જ ની છાલ

ઓરેન્જ છાલ અને તુલસીના પાનને સુકવીને પાઉડર બનાવી લો અને બ્રસ કર્યા પછી આ પાઉડરથી હળવા હાથે મસાજ કરો દાંત ચમકાવા લાગશે

 

સ્ટ્રોબેરી 

ઓરેન્જ પીળ અને તુલસીના પાનને સુકવીને પાઉંડર બનાવી લો અને બ્રસ કાર્ય પછી આ પાઉડરથી હળવા હાથે મસાજ કરો દાંત એકદમ ચમકવા લાગશે

 

લીમડો

રોજ લીમડાના દતણથી દાંત સાફ કરો દાંતના રોગ નહિ થાય અને દાંતની પીળાશ પણ દુર થઈ જશે

 

લીંબુનો રસ 

એક લીંબુણો રસ કાઢી તેમાં એટલુ જ પાણી ઉમેરો જમ્યા પછી આ પાણીથી કોગળા કરો દાંતની પીળાશ દુર થશે શ્વાસની દુર્ગંધ પણ દુર થશે

 

 

Comments

comments


3,197 views

Leave a Reply

Your email address will not be published.


+ 1 = 3