શુક્રનુ સિંહ મા ગોચર આવતીકાલ સુધીમા આ રાશિઓ મળશે લાભ અને માત્ર લાભ

અત્યારે નવ ગ્રહોમા છઠ્ઠો ગ્રહ એટલે કે શુક્ર કે જેને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામા આવ્યો છે તે મોડી રાત્રે ૨ વાગ્યે સિંહ રાશિમા પ્રવેશ કરશે અને સિંહ રાશિમા શુક્રના આગમનથી મંગળ અને કેતુની સાથે તેનો ષડાષ્ટક સંબંધ બનશે માટે ગ્રહોના ષડાષ્ટક સંબંધને જ્યોતિષશાસ્ત્રમા અનુકૂળ નથી મનાયો અને જ્યોતિષશાસ્ત્ર મુજબ શુક્રના રાશિ પરિવર્તનથી બધી રાશિઓ પર પ્રભાવ પડશે માટે જાણો તમારી રાશિ માટે કેવુ છે શુક્રનુ આ રાશિ પરિવર્તન.

મેષ રાશી

જો તમારી રાશિના પાંચમા ભાવમા શુક્ર ગોચર કરી રહ્યો છે માટે તમારા પ્રેમ સંબંધો માટે આ ગોચર સારુ છે અને દાંપત્ય જીવનમા પણ મધુરતા આવશે અને આ ગાળામા તમને ધનનો કેટલોક સંગ્રહ કરવામા પણ સફળતા મળશે અને તમારી આવકમા પણ વધારો થશે માટે ઘરના ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

વૃષભ રાશી

આ રાશિના જાતકોની કુંડળીના ચોથા ભાવમા શુક્રનો ગોચર થશે અને તમારી લવ લાઈફ માટે આ ફેરફાર સારો સાબિત થવાનો છે અને મિત્રો સાથે તમે સારો સમય વિતાવી શકવાના યોગ છે અને ભૌતિક સુવિધાઓમા પણ તમારે વધારો થશે અને માતાને સુખ અને સુવિધાઓનો લાભ મળશે અને સ્વાસ્થ્ય પહેલા કરતા સારુ થશે.

મિથુન રાશી

જો શુક્રના આ રાશિ પરિવર્તનથી તમારી રાશિ પર સકારાત્મક અસર જોવા મળશે અને સુખ સુવિધાના સંસાધનો પર ખર્ચા થશે અને પરિવારની સાથે રજાઓ ગાળવા વિદેશ જવાનો પ્લાન બની શકે છે અને જીવનમા તમારે કોઈ નવા સંબંધોના અંકુર ફૂટી શકે છે અને જીવનસાથી તરફથી તમારે શુભ સમાચાર મળી શકે છે અને બેરોજગાર વ્યક્તિઓને નવી તક પણ પ્રાપ્ત થઈ શકે છે.

કર્ક રાશી

શુક્ર તમારી રાશિના બીજા ભાવમા ગોચર કરી રહ્યો છે માટે આ દરમિયાન તમને ઘણા નાણાંકિય ફાયદા થશે અને પ્રોપર્ટીથી સંબંધિત પણ તમને ઘણા ફાયદા થશે અને પરિવારમા કોઈ સમારંભનુ આયોજન થઈ શકે છે કે પછી તમારા નવા મહેમાન તમારા ઘરે આવી પણ શકે છે અને આર્થિક ઉન્નતિના પણ યોગ છે અને પ્રેમ સંબંધ મધુર થશે અને લાંબા સમયથી રોકાયેલી તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે.

સિંહ રાશી

શુક્ર તમારી રાશિમા ગોચર કરશે અને આ ગોચર શુભ સાબિત થશે માટે તમે આ દરમિયાન સારા કાર્યો માટે નામ કમાશો અને આ પરિવર્તન બાદ સિંહ રાશિના જાતકોની નોકરી વેપાર અને વ્યવસાયમા પ્રગતિ થય શકે છે અથવા તો કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે અને લગ્નજીવનમા પણ સુધારો થશે.

કન્યા રાશી

જો આ રાશિના બારમા ભાગમા શુક્ર ગોચર કરશે માટે આ દરમિયાન ભૌતિક સુખોના કારણે ખર્ચ વધી શકે છે અને કેરિયરમા તમારે નવી તકો આવશે અને વિદેશ તરફ તમે નજર દોડાવી શકો છો માટે ધાર્મિક કાર્યોમા રસ વધશે અને પરિવારમા તમને પિતાનો સહકાર મળશે અને આ સમાજમા પ્રતિષ્ઠામા વધારો થશે અને તમને ભાગ્યનો પૂરો સહકાર મળશે અને સાથે જ પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે.

તુલા રાશી

જો શુક્રના આ રાશિ પરિવર્તનથી તમારી કાર્યક્ષમતામા વૃદ્ધિ થશે અને તમારી રાશિમા અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સારો સમય છે અને દાંપત્ય જીવનમા મધુરતા આવશે અને તમને આર્થિક લાભની શક્યતા છે અને નવા સંબંધોનુ આગમન થઈ શકે છે.

વૃશ્વિક રાશી

અત્યારે શુક્ર તમારી રાશિમા દશમા ભાગમા ગોચર કરશે અને આ દરમિયાન તમારા જીવનમા કોઈ વિશેષ પરિવર્થન થશે અને આ બધુ જ સામાન્ય રહેશે માટે સમાજમા તમારી પ્રતિષ્ઠા વધશે અને બિઝનેસમા લાભ થશે અને વિદેશી કંપની સાથે સંધી થઈ શકે છે જેનાથી તમને લાભ થશે અને આ કાર્યાલયમા પણ અનૈતિક સંબંધોથી દૂર રહેજો.

ધન રાશી

જો શુક્ર ગ્રહ તમારી રાશિના નવમા ભાવમા ગોચર કરવા જઈ રહ્યો છે તો વાહન ચલાવવામા વિશેષ સાવધાની રાખવી અને આધ્યાત્મ તરફ તમારો મન ખેંચાશે અને શુક્રના આ સ્થાન પરિવર્તનથી તમારા વૈવાહિક જીવનમા ખુશીઓ આવશે અને યાત્રા પર જઈ શકો છો માટે આ દરમિયાન તમે કોઈ નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો

મકર રાશી

આ ગોચર તમારી રાશિના આઠમા ભાવમા થશે અને એવુ થવાથી તમારી કમાણીના સાધોનમા વૃદ્ધિ થશે અને પરણિત લોકોના જીવનમા ખુશીઓનુ આગમન થશે અને કોઈ ફાયદાની મોટી ડીલ થઈ શકે છે માટે કાર્યસ્થળ પર સહકર્મીઓની સાથે સારો તાલમેલ રહેશે માટે આ સમય તમારા માટે લોન લેવા કે પછી કોઈ નવી શરૂઆત કરવા માટે સારો છે.

કુંભ રાશી

જો શુક્ર તમારી રાશિના સાતમા ભાવમા પ્રવેશ કરશે અને એ આ રાશિ માટે મિશ્રિત ફળદાયી હશે માટે તમારા લગ્નજીવનમા તમામ ખુશીઓ આવશે. અને તમારા પદ અને પ્રતિષ્ટામા પણ વૃદ્ધિ થશે અને શત્રુ પણ પરાસ્ત થશે અને સંતાન વિશે સુખદ સમાચાર મળી શકે છે અને વિદ્યાર્થિઓને સ્પર્ધાત્મક પરીક્ષામા પણ સફળતા મળી શકે છે અને આ શિવાય ભાગ્યનો ભરપૂર સાથ મળશે.

મીન રાશી

જો શુક્ર તમારી રાશિના છઠ્ઠા ભાવમા ગોચર કરશે તો આ ગોચર તમારા માટે લાભદાયક સાબિત થશે અને આ દરમિયાન તમે વધુ ઉર્જાવાન અનુભવ કરશો અને આ દરમિયાન તમારુ રોકાયેલુ પ્રમોશન થશે અને તેના કારણે તમારે ખર્ચા વધવાની શક્યતા છે માટે તમારા ભાઈ બહેનને લાભ થશે અને તમારી રાશિમા અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સારો સમય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,527 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>