શુ તમને ખબર છે આધાર કાર્ડ દ્વારા રૂ. 50 હજાર થી લઈને ૧૫ લાખ સુધીની લોન મેળવી શકાઈ છે, જાણો કેમ મેળવવી આ લોન…

આજના સમયમાં લોકોને નવા બિઝનેસ માટે કે પછી ઘર ખરીદવા માટે લોન ની જરૂર પડે છે. આજે બધીજ બૅન્કો અને ઘણી apps પરથી પણ લોન મળી રહે છે. કોઈ પણ બઁક માથી તમને 10 થી 15 પ્રકારની અલગ અલગ લોન મળે છે.

એવું નથી કે ફક્ત ટમેન સરકારી અને ખાનગી બેંકો જ લોન આપે, અલબત તમે લોન એપ નામની apps પરથી પણ લોન મેળવી શકો છો. જેના દ્વારા તમે કોઈ આકસ્મિકની સ્થિતિમાં લોન મેળવી શકો છો. અલબત CASHઇ App તમને 10000 થી માંડીને ૨ લાખ સુધી ની તત્કાલ લોન પૂરી પડે છે.

બીજી એક app છે જેનું નામ છે “PaySense” આના પરથી પણ તમે તત્કાલ લોન મેળવી શકો છો. જે 2 લાખ સુધીની લોન આપશે. બીજી એક “Money tap” નામ ની એપ છે જે તમામ લોન app છે, જે નું લોંચિંગ સ્ટાર્ટઅપ કંપનીએ કર્યું છે. આ બધીજ app પરથી તમે ઈમરજન્સીમાં લોન લઈ શકો છો. અને આ app તમને 5 લાખ સુધી લોન આપે છે.

આ સિવાઈ ની બીજી પણ એક app છે જે તમને રૂ. 50000 થી લઈને રૂ.15લાખ ની લોન પૂરી પાડશે. પરંતુ આ app પરથી લોન લેવા માટે તમારી પાસે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. આધારકાર્ડ વગર આ app પરથી લોન મેળવવી મુશ્કેલ છે. આ app નું નામ Dhani app છે. આ app નું લોંચિંગ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું હતું. આ એપને બનાવનાર કંપની નું નામ Indiabulls છે. તો ચાલો જાણીએ આ app વિષે થોડું વધારે.

તો ચાલો થોડું વિસ્તાર થી જાણીએ Dhani App વિષે

જેમ કે અમે ઉપર જણાવ્યું Dhani app ને Indiabulls નામની એક કંપનીએ તૈયાર કરી છે. આ એપની જાહેરાત ક્રિકેટર મહેન્દ્રસિંહ રહ્યા હતા. ઉપર જણાવ્યા પ્રમાણે આ એપ ની જાહેરાત ધોની કરી હતી. જાહેરાત પ્રમાણે આ એપ માત્ર ૩ મીનીટમાં જ લોન આપી દે છે. ફક્ત ડોકયુમેંટ ની ચકાસણીમાં થોડો સમય લાગશે અને તમારા આધાર કાર્ડ પર આ એપ ફટાફટ લોન આપી દેશે. આ અપ્લિકેશન તમને 50 હજાર થી માંડીને 15 લાખ સુધીની લોન પૂરી પાડશે.

લોન લેવા માટે આધારકાર્ડ છે ફરજિયાત

જેમ આપણે ઉપર વાત કરી તેમ આ એપ પરથી તમને લોન લેવા ઇચ્છતા હોય તો તમારું અદ્ધર કાર્ડ હોવું ફરજિયાત છે. કારણ કે જ્યારે તમે બઁક માં લોન લેવા જાઓ ત્યારે ઘણા બધા દસ્તાવેજ જમા કરાવવા પડે છે. તેવી રીતે આ એપ પરથી લોન લેવા માટે અહિયાં આધારકાર્ડ એક મુખ્ય દસ્તાવેજ છે. જો તમારી પાસે આધારકાર્ડ નહીં હોય તો લોન નહીં મળે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,209 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>