શુ તમને ખબર છે ૨૦ રૂપિયાની નોટ મા છપાયેલુ ચિત્ર કઈ જગ્યાનુ છે, જાણો ચિત્ર વિષે….

રોજ-બરોજની ભાગદોડમાં ઘણી એવી સીજ-વસ્તુઓ હોય છે કે જેનો ઉપયોગ આપણે દરરોજ ની જિંદગીમાં કરતા હોઈએ છીએ પણ ક્યારેય એને નીરખીને જોતા નથી.

જો આ વાત નું ઉદાહરણ આપવું હોય તો આ વરસાદી મૌસમ માં જ્યારે દાબેલી કે પાણી પૂરી ખાવાનું મન થાઈ ત્યારે લારી પર ઊભા રહીને આપણે ફટાક કરતી પાકીટ માથી ૨૦ રૂપિયાની નોટ કાઢીને લારી વાળાને આપીએ છીએ.

પણ શું તમે ક્યારેય ૨૦ રૂપિયાની નોટને હાથમાં લઈને નીરખીને જોઈ છે? જવાબ હશે નહીં. તો નાખો ખીચામાં હાથ અને જુવો કંઈ દેખાણું ?

જો તમે ૨૦ રૂપિયાની નોટ ને બરાબર ધ્યાન દઈને જોશો, તો તમને નોટની અંદર એક આઇલેન્ડ જેવુ ચિત્ર દેખાશે. જોયું? હવે મનમાં પ્રશ્ન થશે કે આ કઈ જગ્યા નું ચિત્ર હશે? ૯૯ ટકા તમને ખ્યાલ નહીં હોય. આ હજુ સુધી એક સસ્પેન્સ જ છે કે ૨૦ રૂપિયાની નોટની વચ્ચે છપાયેલ આ તસ્વીર કઈ જગ્યાનું છે?

તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારી આ મુંજવણ અમે દૂર કરીશું. તો ૨૦ ની નોટ પર જે ચિત્ર છે તે આંદામાન પર આવેલા 300 દ્વીપ સમૂહોમાંનાં એક દ્વીપની આકર્ષિત ચિત્ર છે. આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડી નું જ્યાં મિલન થાઈ છે એ જગ્યા પર આંદામાન અને નિકોબાર દ્વીપ આવેલા છે.

આ ચિત્ર માં તમને એક સમુદ્ર દેખાશે, જેના કિનારા પર ઘણી બધી નાળિયેરી છે. આ ચિત્ર નો તમને ક્યારે ખ્યાલ આવેલો ? જો હજી પણ વિશ્વાસ ના આવતો હોય તો જુવો ઉપર નું ચિત્ર અને કમ્પેર કરો તેને ૨૦ રૂપિયાની નોટ સાથે.

Comments

comments


3,350 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 9