શુ તમે પણ લોહીની કમી ને દૂર કરવા માંગો છો? તો ૧૫ દિવસ સુધી નિયમિત સેવન કરો આ વસ્તુઓનુ, લોહી વધશે ફટાફટ…

બદલાઈ રહેલી જીવનશૈલી ના કારણે લોકોના લોહી ની સમસ્યા વધી રહી છે. જેનું કારણ આજની ખાણી પીણી હોય શકે. એક સ્વસ્થ વ્યક્તિ ના શરીર મા પૂરતી માત્ર માં લોહી આવશ્યક છે. અને જો વ્યક્તિ ના શરીર માં યોગ્ય માત્ર માં લોહી નહીં હોય તો ઘણા પ્રકાર ના રોગ અને બીમારીઓ થઇ શકે છે. જો માણસ ના શરીર માં લાલ કોશિકાઓ ઓછી થઈ જાય છે તો તેને લોહી ની કમી થઈ જાય છે. ડોક્ટરની ભાષા માં આ બીમારી ને એનીમિયા કહે છે.

તો મિત્રો એનીમિયા કોઈ બીમારી નથી, પણ એ ઘણા પ્રકાર ની બીમારીઓ ને બોલાવો આપે છે જેના કારણે ઘણી વાર વ્યક્તિ નું મૃત્યુ પણ થઈ શકે છે. માણસ ના શરીર ને પૌષ્ટિક તત્વો ની સાથે આયર્ન ની પણ જરૂર પડે છે. અને જો પૂરતા પ્રમાણ માં આયર્ન નથી મળતું તો એનું સીધું અસર રુધિર કોશિકા પર પડે છે. હિમોગ્લોબિન ની કમી ના કારણે શરીર સુધી ઑક્સીજન નથી પોહચી શકતું જેના કારણે મનુષ્ય ને થાક તથા કમજોરી નો અનુભવ થાય છે,જે ને આપણે એનીમિયા કહીએ છીએ. તો દોસ્તો આજે અમે તમને એનીમિયા ના કેટલાક લક્ષણો તથા કેટલાક ઘરેલુ ઉપાય બતાવવા જઇ રહ્યા છીએ જેના થી લોહી ની કમી ને દૂર કરી શકો છો.

એનીમિયા થવાના લક્ષણો…..

તેના મુખ્ય લક્ષણો માં શરીર માં વિટામિન ની કમી થવી,પેટ ની અંદર ઇન્ફેક્ષન થવું,પોષક તત્વો નું શરીર સુધી ના પોહચવું વગેરે. વધુમાં ચક્કર આવવું, થાક નો અનુભવ થવો, ત્વચા માં પીળાપણું થવું, છાતી માં દુખાવો થવો, હાથ ની હથેળી નું ઠંડુ પડી જવું, આંખો ની નીચે ડાર્ક સર્કલ પડવું.

અનીમિયા દૂર કરવા કે લોહી વધારવા કરો આ વસ્તુ નું સેવન

અંજીર

અંજીર થી શરીર માં લોહી ની કમી ને દૂર કરી શકાઇ છે. આ માટે અંજીર ને રાત્રે સૂતા પહેલા પાણી માં પલાળી ને મૂકી રાખો હવે સવારે ઊઠીને તેને ખાલી પેટ ખાઈ લો. આવું ૧૫ દિવસ કરો, લોહી ની કમી દૂર થશે.

બીટ

બીટ ના સેવન થી પણ શરીર માં હિમોગ્લોબીન ની માત્રા ઘણી વધી જાય છે જેથી શરીર ને પૂરતી માત્રા માં ઓક્સિજન મળી રહે છે, અને લોહી નું પ્રમાણ ઝડપ થી વધે છે. આ માટે બીટ નું સેવન તમારે ૧૫ દિવસ સુધી કરવાનું રહેશે.

દાડમ

ઘણા ડોક્ટર લોહીની કમી દૂર કરવા માટે દાડમ ખાવાનું કહેતા હોય છે. દાડમ એ શરીર માં લોહી ને ઝડપ થી વધારે છે તથા એનિમિયા જેવી બીમારીઓ ને જડ મૂડ થી મટાડી દે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,288 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 28

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>