શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે ગેસ સીલીન્ડર પણ છાપેલો આ કોડ શું અર્થ દર્શાવે છે.

અત્યારે આપણે સૌએ ગેસ સિલિન્ડર પર લખેલ આ નંબરનો અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે.

કારણ કે ૯૦ % લોકો એ વાત નથી જાણતા કે તેનો અર્થ શું થાય છે.

અત્યારની લાઈફ સ્ટાઇલ પ્રમાણે જોવા જઈએ તો આધુનિક સુવિધાઓ માનવ જીવન માટે જેટલી લાભદાયક છે એટલી જ ખતરનાક પણ છે. ગેસ સિલિન્ડર પણ આવી જ એક વસ્તું છે. રસોઈ ગેસના LPG ઉપયોગથી મહિલાઓનું જીવન એકદમ સરળ થઈ ગયું છે પણ એનું જોખમ પણ કંઈ ઓછું નથી. અવારનવાર ગેસ સિલિન્ડર ફાટવાથી થતી ભયાનક દુર્ઘટનાઓનાં સમાચાર સંભળાય છે. એવામાં ગેસનો ઉપયોગ કરતા સમયે આપણે આવશ્યક સાવચેતી રાખવી જોઈએ,

માટે જેમ કે થોડુ પણ લીકેજ હોવાની શંકા હોય તો તમારે એની અવગણના ન કરવી જોઈએ અને સાથે જ કેટલીક બાબતો એવી પણ હોય છે કે જે આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે છતા આપણે એના પર પૂરતુ ધ્યાન પણ નથી આપતા અને આજે અમે તમને ગેસ સિલિન્ડર સંબંધિત એક એવી જરૂરી માહીતી આપવા જઈ રહ્યા છીએ કે જે તમને દુર્ઘટનાથી બચાવશે.

હવે તમારે રસોઈ અને ગેસ સિલિન્ડર માટે સંબંધિત અમુક જરૂરી માહિતી

માટે તમારે ઘણી વખત એવુ થતુ હોય છે કે આપણે જે પણ વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ અને એના વિશે આપણને જરૂરી જાણકારી નથી હોતી અને તેથી જ આજે અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવીશુ કે જે મોટાભાગના લોકોને આના વિશે ખબર નથી હોતી અને હકીકતમા અમે વાત કરી રહ્યા છીએ આ ગેસ સિલિન્ડર પર લખેલ એક વિશેષ કોડ નંબર વિશે કે જે સિલિન્ડરની સૌથી ઉપર રેગ્યુલેટરની બાજુમા જે ત્રણ પટ્ટી લાગેલી હોય છે તેમાથી એક પટ્ટી પર લખેલ હોય છે.

માટે તમારુ આ નંબર પર ઘણીવાર ધ્યાન ગયુ હશે પણ શુ તમે કોઈ દિવસ એ જાણવાની કોશિશ કરી કે આ નંબર શુ છે અને અને શા માટે લખવામા આવે છે? અને આ નંબર દરેક રસોઈ ગેસ ઉપભોક્તાની સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે એમ છતા મોટાભાગના લોકોને આ નંબરનો સાચો મતલબ તો ખબર નથી હોતો માટે ચાલો જાણીએ આનો સાચો મતલબ.

હકીકતમા આ નંબર ગેસ સિલિન્ડરની એક્સપાઈરી ડેટ દર્શાવે છે અને આ એક્સપાઈરી ડેટ પુરી થઈ ગયા પછી પણ સિલિન્ડરનો ઉપયોગ કરવો સુરક્ષિત નથી અને આ કોડ નંબરની શરૂઆતમા A, B, C, D જેવા અક્ષરો લખેલ હોય છે જેનો મતલબ એ છે કે ગેસ કંપની દરેક અક્ષરને ૩ મહિનામા વહેંચે છે અને A નો મતલબ જાન્યુઆરી થી માર્ચ અને B નો મતલબ એપ્રિલ થી જૂન સુધીનો છે.

આ સીવાય આવી જ રીતે C નો મતલબ જુલાઈ થી લઈને સપ્ટેમ્બર સુધી અને D નો મતલબ ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી અને આ સાથે આમા વર્ષ પણ દર્શાવવામા આવે છે જેમકે ઉદાહરણ તરીકે A-૧૮ નો મતલબ એવો થાય છે કે તે ગેસ સિલિન્ડરની એક્સપાઈરી ડેટ જાન્યુઆરી – ૨૦૧૮ થી લઈને માર્ચ – ૨૦૧૮ સુધી છે અને ત્યારબાદ તમારા સિલિન્ડરનો ઉપયોગ કરવો એ જોખમકારક છે અને આ જોખમમા સામેલ પણ છે લીકેજ થી લઈને સિલિન્ડર ફાટવા સુધીની દુર્ઘટના અને તેથી હવે તમે જ્યારે પણ નવો ગેસ સિલિન્ડર લેવા જાવ ત્યારે આ નંબર જરૂરથી ચેક કરી લેજો.

અને આ નંબર અંકિત કરીને તમારે ગેસ કંપની પોતાની જવાબદારી નિભાવે છે અને આ સિવાય આપણે પણ એક જાગૃત ઉપભોક્તા તરીકે આ બધી બાબતોનુ ધ્યાન રાખવુ જ જોઈએ કારણ કે હજુ પણ મોટાભાગના લોકોને આ વિશે ખ્યાલ નથી આવતો એટલે તમે આ પોસ્ટને વધુમા વધુ શેર કરો કે જેથી વધુમા વધુ લોકોને આ ઉપયોગી જાણકારી પહોંચી શકે તમારી આ એક જાણકારી અને તમારી સાવચેતી લોકોનો જીવ બચાવી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,314 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>