શુ તમે જાણો છો સવારમા ઉઠીને તરત જ વાસી મોઢે પાણી પીવાથી થતા અમુલ્ય ફાયદાઓ વિષે? જાણો પછી તમે પણ જરૂર ફોલો કરશો…

સવારના ઉઠીને તરત જ વાસી મોંઢે પાણી પીવાથી થતા ઘણા અમુલ્ય ફાયદાઓ:

સવારે જગ્યા પછી તરત જ મોઢું ધોયા વગર પાણી પીવું જોઈએ. જેનું કારણ એવું છે કે સવારે શરીર ને પાણી ની બહુ જ જરૂર હોય છે. તેમજ પાણી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે તે તો બધા જાણે જ છે. જો યોગ્ય પ્રમાણ મા નિયમિત પાણી પીવા મા આવે તો તેનાથી ઘણી નાની-મોટી સ્વાસ્થ્ય થી લગતી તકલીફો દુર રહે છે. તેથી સવારે ભૂખ્યા પેટે જાગીને તરત બને તેટલું વધારે પુષ્કળ પ્રમાણ મા પાણી પીવાથી સ્વાસ્થ્ય ને ઘણો ફાયદો થાય છે.

માનવ શરીર ને સ્વસ્થ તેમજ સુડોળ રાખવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. માનવ શરીર મા પાણી નું પ્રમાણ ૫૦ થી ૬૦ ટકા જેટલું હોવું જોઈએ. તે શરીર ના અંગો માટે રક્ષા કવચ નું કામ કરે છે. તેમજ સાથોસાથ કોશિકાઓ સુધી પોષક તત્વ અને પ્રાણ વાયુ પહોંચાડવામા મદદરૂપ થાય છે. આ સિવાય શરીર ના તાપમાન ને નિયંત્રણ મા રાખે છે.

સવારે ભૂખ્યા પેટ પાણી પીવા થી થતા લાભ:

૧. સવારે નયણે કોઠે પાણી પીવાથી માત્ર શરીર ને જ લાભ નથી પરંતુ તેનાથી માનસિક લાભ પણ જોવા મળે છે. રાત આખી આપળે ઊંઘ કરીએ છીએ જેથી આપડું મગજ પણ આરામ કરતુ હોય છે અને આ રીતે પાણી ના સેવન થી તે ઝડપે સક્રિય થઈ કાર્યરત થાય છે. માનસિક થાક તેમજ ચિંતા ઘટે છે.

૨. આ રીતે શુદ્ધ પાણી ના સેવન થી કબજિયાત જેવી પેટ સંબંધિત રોગો થતા નથી.

૩. સવારે જયારે ભૂખ્યા પેટે પાણી પીવા મા આવે તો તેનાથી ઘણા બધા રોગો થી બચી શકાય છે. તેનાથી શરીર નું રક્ત શુદ્ધ થાય છે અને શરીર મા રહેલ કચરો મળ પેટે દુર થાય છે.

૪. સવારે નયણા કોઠે બે થી ત્રણ ગ્લાસ પાણી પીવાથી મેટાબોલીઝમ સિસ્ટમ સુધરે છે તેમજ વધતા વજનને કાબુમા કરી શકાય છે.

૫. સવારે નયણે કોઠે પાણી પીવા થી લાલ રક્ત કણ મા ઝપડી વધારો થાય છે જેથી લોહી ની ઉણપ નો પ્રશ્ન રેહતો નથી.

૬. સવારે નયણે કોઠે પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાય છે અને જેથી આપળે બીમાર ઓછા પડ્યે છીએ.

૭. સવારે નયણે કોઠે પાણી પીવાથી માથા ના દુઃખાવામાં રાહત થાય છે કેમકે માથું દુખવાનું મૂળ કારણ પાણી ની અછત હોઈ શકે.

૮. સવારે નયણે કોઠે પાણી પીવાથી ત્વચા સાફ અને કોમળ નજર આવે છે અને સાથોસાથ ચહેરા પર રહેલ કાળા દાગ પણ દુર થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,633 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>