શુ તમે ૪૫ હજાર મા કાર ખરીદવા માંગો છો ? તો વિઝિટ કરો મારુતિના આ સેકન્ડ હેન્ડ કારના શોરૂમ ની…

જો તમે ઝેન કે મારુતિ 800 સસ્તા ભાવે યેટલે કે 45 હજાર રૂપિયામાં ખરીદવા ઇચ્છતા હોય તો તમારે ફકત ચૂકવવું પડશે 838 નું ઇએમઆઇ.

શું તમે સેકન્ડ હેન્ડ અને સસ્તી કાર ખરીદવા માગો છો? પરંતુ તમને એન્જિન અને પાર્ટ્સ કેવા હશે, તેને લઇને થોડી ખચકાટ ની અનુભૂતિ થઈ છે તો પછી “True Value” માં જઇ શકો છો. આ એક મારુતિ સુઝુકીની ઓફિશિયલ સેકન્ડ હેન્ડ કાર વેચવાનો તથા ખરીદવાનો શોરૂમ છે. કંપનીનું કહેવું છે કે તે કસ્ટમર્સને એવી સેકન્ડ હેન્ડ કાર વેચે છે કે જેમાં કોઇપણ પ્રકારની પ્રોબ્લેમ હોતો નથી. અને વધુમાં કાર પર વાર્ષિક વોરન્ટી અને ત્રણ વર્ષની ફ્રી સર્વિસ પણ આપે છે. આના કાર ના દેશભરમાં શોરૂમ છે. અહીં તમે ફકત ૪૫ હજારમાં ઝેન અને મારુતિ ૮૦૦ ખરીદી શકો.

કાર ની કિમમત માટે તમે વેબસાઈટ ચેક કરી શકો છો.


“True Value” માટે ની વેબસાઇટ પણ છે હાજર છે, જેના પર તમે વિઝિટ કરીને તમારી આસપાસના લોકેશન અને શોરૂમમાં કારની પ્રાઇસ ચેક કરી શકશો.

પણ હા એ હમેશા જરૂરી હોતું નથી કે કારનું દરેક મોડલ તમારા નજીકના “True Value” શોરૂમમાં મળી જાય. કાર દેશના અલગ-અલગ શોરૂમમાં હોય છે.વેબસાઇટ પર કારની પ્રાઇસની સાથે તેનું મોડલ, ફ્યૂઅલ વર્ઝન, કિ.મી. અને પ્રાઇસ લખેલી હોય છે તથા કારનો ઓરિજનલ ફોટો લગાવેલો હોય છે અને આ કારને તમે મંથલી ઇએમઆઇ પર ખરીદી શકાય છે.

ઇએમઆઇ ની પણ ગણતરી આ રીતે કરી શકો છો.
તમે અહીંથી ૪૫૦૦૦ રૂપિયામાં ઝેન કે મારુતિ ૮૦૦ ખરીદો છો, ત્યારે તેનું મંથલી ઇએમઆઇ ૮૩૮ રૂપિયા હશે. આ ૫ વર્ષ માટે હશે. જેના પર ૧૪ ટકા વ્યાજ પણ લાગશે. એટલે કે ૫ વર્ષમાં આ કાર ૫૦૨૫૯ રૂપિયામાં પડશે. જેના પર તમારે ૫૨૫૯ રૂપિયા ઇન્ટરેસ્ટ આપવો પડશે.

કાર માટે નું સરળતા ભર્યું ડોક્યુમેન્ટેશન
હા વળી અહીંથી કાર ખરીદવા માટે ડોક્યુમેન્ટેશન માટે પણ ચિંતા કરવાની જરૂર નથી. કંપની કારના ટ્રાન્સફર પેપરથી લઇને NOC તથા અન્ય પેપર્સ તમને એક જ સ્થળે આપશે. આ શોરૂમમાંથી તમે મારુતિના દરેક મોડલ્સ જેમ કે, અલ્ટો, સ્વિફ્ટ, બ્રેઝા, ઇગ્નિસ, વેગનઆર, ડિઝાયર, એસ-ક્રોસ, બલેનો, તથા બીજી કાર્સને ખરીદી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,462 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>