શું તમારી ગરદન પણ છે કાળી? તો સ્નાન કરતાં પહેલા લગાવો આ વસ્તુ ગરદન બની જશે ગોરી ગોરી

મિત્રો ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. ગરમીથી ત્રાહિમામ લોકો એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ બેકલેસ અને સ્લીવલેસ કપડા પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. ગરમીથી બચવા માટે આ પ્રકારના કપડા પહેરવા પડે છે પરંતુ તકલીફ ક્યારે ઉભી થાય છે કે જ્યારે તમારી ગરદન અને કોણી પર કાળાશ હોય છે. આ કાળી ગરદન ના કારણે યુવતીઓ ખૂબ શરમાળ છે. જો ગરદનની સારી સફાઈ ન કરવામાં આવે તો તે મેલ જમા થવા લાગે છે અને સમય જતા કાળા ધબ્બા પડી જતા હોય છે.

યુવતીઓ આ પ્રકારની કાળી ત્વચાથી બચવા માટે માર્કેટમાં મળતી કેમિકલયુક્ત ક્રીમ નો ઉપયોગ કરતી હોય છે. આવું કરવાથી કોઈ ખાસ ફેર પડતો નથી, તેના બદલે તેની સાઇડ ઇફેક્ટ વધારે થતી હોય છે. જો તમે પણ ગરદનને સાફ રાખવાં માંગો છો તો આ ઘરલુ નુસ્ખાઓથી તમારી ત્વચાને નીખારી શકો છો. તો આજે આપણે જાણીશુ આવા જ કેટલાક અસરદારક ઉપાય.

આર.કે અપનાવો ઘરેલુ નુસખાઓ?

તમારે ફક્ત અમે જણાવેલી વસ્તુઓને નાહવા ના એક કલાક પહેલા લગાવવાની રહેશે, પરંતુ એક વાતનું ધ્યાન રહે કે ગરદન પર વધારે વજન આપીને ક્રોપ કરશો નહીં આમ કરવાથી ત્વચા લાલ થઇ શકે છે અને છાલા પડવાની શક્યતા પણ વધી જશે. કાળી ગરદન થી બચવા માટે સ્ક્રબ તરીકે ખાંડનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમારે સૌપ્રથમ ગરદનને પાણી ભીની કરીને હથેળીમાં ખાંડ લઈને ગરદન પર લગાવો. ત્યારબાદ પાણીથી ગરદનની હળવા હાથે મસાજ કરો.

બેકીંગ સોડા
ગરદનની કાળાશ દૂર કરવા માટે બે ચમચી બેકિંગ સોડા પાણી સાથે મિક્સ કરીને સેમી લિક્વિડ ઘોળ તૈયાર કરો. આ પેસ્ટને થોડા સમય માટે ગરદન પર લગાવી રાખો આનાથી ઘણો ફાયદો થશે.

કાચું પપૈયુ
કાચા પપૈયાના નાના નાના કટકા કરીને તેને ક્રશ કરી લો, ત્યારબાદ તેની અંદર એક ચમચી ગુલાબ જળ અને દહીં નાખીને ગરદન પર લગાવો. સુકાઈ ગયા બાદ તેને ધોઈ નાખો. આમ કરવાથી એક જ અઠવાડિયામાં ગરદનની કાળાશ દૂર થઈ જશે.

મધ
ત્વચાની કાળાશ દુર કરવા માટે મધ પણ એક ઉત્તમ વસ્તુ સાબિત થાય છે. આ માટે તમારે મધ અને લીંબુ અને સરખા પ્રમાણમાં મિક્સ કરીને ત્વચા પર લગાવો. ગરદન પર લગાવી રાખી સુકાઈ ગયા પછી ઠંડા પાણી ધોઈ લો આવુ કરવાથી ગરદન પરની કરચલી તેમજ નિસ્તેજ ત્વચા દૂર થઈ જશે.

લીંબૂ
મિત્રો ત્વચા માટે લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. કારણકે લીંબુ ની અંદર વિટામીન સી હોવાથી તે એક નેચરલ બ્લિચનું કામ કરે છે. તમારે નહાતા પહેલા લીંબુ ના એક નાના કટકા ને હળવા હાથે ગરદન પર ઘસો. થોડા સમયમાં ગરદનની કાળાશ દૂર થઈ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,559 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>