શુ તમારા રસોડામા પણ ઝેર તો નથી રંધાય રહ્યુ ને, જાણો હકીકત તમારી માન્યતાઓ પણ બદલાઈ જાશે…

એલ્યુમિનિયમ ના વાસણો મા ના બનાવવી જોઈએ રસોઈ…

એલ્યુમીનીયમ ના વાસણો મોટેભાગે બધા જ ઘર મા જોવા મળે છે. પણ કદાચ તમે આ નહિ જાણતા હશો કે આ વાસણો મા બનાવવા મા આવતી રસોઈ આપણા શરીર માટે ઝેર સમાન છે. જો તમે પણ એલ્યુમિનિયમ ના વાસણો મા જમવાનું બનાવો છો તો આ આર્ટીકલ જરૂર થી વાંચો. કારણ કે રસોઈ બનાવવા માટે એલ્યુમિનિયમ ના વાસણો ના ઉપયોગ તમારી સાથે-સાથે તમારા બાળકો ના શારીરિક અને માનસિક વિકાસ અટકે છે.

તે વાસણમા બનાવવા મા આવતો ખોરાક ખાવા થી બાળકોનું IQ લેવલ મા ઘટાડો આવે છે. તેમાં ઉપલબ્ધ કેડમિયમ બાળક માટે ન્યુરોટોક્સિક છે જેનાથી કીડની ને નુંકશાન કરે છે. ભારતભર મા મોટેભાગે દરેક ઘરો મા એલ્યુમિનિયમ ના વાસણો નો ઉપયોગ સામાન્ય રીતે થઇ ગયો છે પણ તેમાં પકવવા મા આવતો ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક છે.

જયારે પણ એલ્યુમિનિયમ ના વાસણો મા જમવાનું બનાવવામાં આવે ત્યારે તે એલ્યુમિનિયમ ને અવશોષિત કરે છે અને તે જમવામાં ભળે છે. તે લોહી સાથે ભળી શરીર ના અંગો મા પ્રસરે છે જેના લીધે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્તપન્ન થાય છે. તેમાં રહેલ આયોન્સ મગજ ને ખુબજ નુકશાન પોહચાડે છે. તેમાં બનાવેલો ખોરાક ખાવા થી મગજ થી લગતી ગંભીર બીમારીઓ થવાની સંભાવના પેદા કરે છે.

એક સંશોધન બાદ જાણવા મળ્યું છે કે એલ્યુમિનિયમ ના વાસણ સ્ક્રેપ ધાતુ માંથી બનેલા હોય છે. આ સ્ક્રેપ ધાતુ ઓટો કોમ્પ્યુટર થી બનતા પાર્ટ્સ મા ઉપયોગ થાય છે અને જે સ્વાસ્થ્ય માટે ખુબ જ નુંકશાનકારક છે. એલ્યુમિનિયમ ના વાસણો નર્વસ સિસ્ટમ એટલે કે તંત્રિકા તંત્ર પર બહુજ ખરાબ અસર પાડે છે. જે આ અલ્ઝાઈમર થવાનું સૌથી મોટું કારણ છે. આ પ્રકાર ના રોગો થી બચવા આ એલ્યુમિનિયમના વાસણો નો ઉપયોગ ટાળો.

દોસ્તો તમને આ નવીનતમ લાગશે કે આ વાસણો મા બનાવેલ ભોજન ખાવા થી ઉદાસીનતા અને નીરસતા જન્મે છે તેમજ થાક નો અનુભવ થયા કરે છે. જો તમને પણ આવી પરેશાની થતી હોય તો એકવાર જરૂર થી મેડીકલ ચેકપ કરાવવો જોઈએ અને જો તેનું પરિણામ આ વાસણો નો ઉપયોગ આવે તો બને તેટલું વેહલા આ વાસણો નો ઉપયોગ બંધ કરી દો.

આ વાસણો ઓસ્ટિયોપોરોસિસ ને ઉત્તપન્ન કરી હાડકા ના વિકાસ ને અટકાવે છે. જેના લીધે સાવ નાની વયે પણ યુવાન યુવતીઓ ના હાડકા સામાન્ય કરતા નબળા હોય છે. આ કીડની ઉપર પણ ખરાબ અસર પાડે છે તેમજ જો વધુ ઉપયોગ મા લેવાય તો તે મોટા આંતરડા, કેન્સર અને રક્ત પર પણ વિપરીત અસર કરે છે.

આ એક ભારે ધાતુ છે જે ઉત્સર્જન તંત્ર ને પચાવવામા અને શરીર ની બહાર કાઢવામા વિફળ થાય છે. માટે જો ઘણા સમય થી આ વાસણ મા પકાવેલુ ભોજન ખાવાથી આ ધાતુ શરીર મા રહેલ લીવર અને તંત્રિકા તંત્ર મા ભળી જાય છે અને આ અવસ્થા શરીરને ઘણી ગંભીર રોગો થી ઘેરી શકે છે. તે માનવ મગજ ના કોષો નો વિકાસ અટકાવે છે. તેનું મુખ્ય લક્ષણ છે પેટ મા થતો દુખાવો.

એલ્યુમિનિયમ ના વાસણ કરતા લોખંડ કે માટી ના વાસણ મા ભોજન બનાવવું જોઈએ. જેટલું શક્ય હોય તેટલું આ એલ્યુમિનિયમ ના વાસણ નો ત્યાગ કરો જેથી તમારું શરીર સ્વસ્થ બને અને આનાથી આમંત્રિત રોગો થી બચી શકાય તેમજ એક સ્વસ્થ અને ખુશહાલી ભર્યું જીવન જીવી શકાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,197 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>