શું તમને ખબર છે કે પારલેજી બિસ્કીટના ફોટો પર જે છોકરી છે એ કોણ છે

“પારલે-જી” એટલે કે એક એવુ નામ છે જેને બધા જ લોકો જાણતા હશે કે અત્યારે બજારમા ઘણીબધી બ્રાંડના અને સ્વાદના બિસ્કિટ મળે છે અને તે બધા લોકોને પસંદ પણ હશે પરંતુ તે આપણા માથી લગભગ દરેક વ્યક્તિએ પારલે.જી બિસ્કિટ ને આપણે જરૂરથી ખાધ્યુ હશે. અને તેને ઘણાબધા લોકોને તો આ બિસ્કિટ આજેપણ બધાને પસંદ હશે.

ઘણાબધા લોકો ની આપણે સલાહ પણ કરી લીધી હશે કે આ છોકરી કોણ છે પરંતુ આપણને ખબર નહી હોય. માટે ચાલો મિત્રો આજે અમે તમને જણાવી દઈએ કે શા માટે આ છોકરી નો ફોટો આવે છે અને એ કોણ?

આજે અમે તમને જણાવી દઈએ કે આ છોકરીનુ નામ છે નિરુ દેશપાંડે અને હાલ તેઓ નાગપુરમા રહે છે અને જ્યારે તેઓ માત્ર ૪ વર્ષ ના હતા ત્યારે તેમના પિતાએ તેમનો આ એક ફોટો લીધો હતો અને તેમના પિતા કોઈ ફોટોગ્રાફર તો ના હતા પરંતુ તેમણે એક સુંદર ફોટો ખીંચ્યો હતો અને જેને પારલે જી કંપની એ પોતાની બિસ્કિટના પેકેટ માટે પસંદ કર્યો હતો માટે ત્યારથી આ ફોટો પારલે જી ના પેકેટ પર જોવા મળે છે.

આજે નિરુ દેશપાંડે એ તો ૬૬ વર્ષના થઈ ચૂક્યા છે અને આજે તેઓ મહારાસ્ટ્રમા રહે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,347 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>