શુ સફેદ વાળ ના કારણે લોકો તમારી હસી ઉડાવે છે? તો સૂતા પહેલા લગાવો આ ચીજ, જે કરશે તમારા સફેદ વાળ ને જટ પટ કાળા…

આજના સમયમાં ફાસ્ટ ફૂડ અને બહારની ખાણી પીણી ને કારણે વાળ પર મોટી અસર પડે છે. લોકો આજે પોતાના સફેદ વાળ ના કારણે બહાર જવાનું પણ ટાળે છે. તો આજે અમે તમને આ દુખ માથી બહાર આવવાનો રસ્તો બતાવીશુ. જેથી જો તમારા વાળ સફેદ થવા લાગ્યા હશે તો તે ફરી થી કાળા થવા લાગશે.

આ માટે જરૂરી સામગ્રી:

– ૨૫૦ ગ્રામ એરંડીયા નુ તેલ

– ૫૦ ગ્રામ જૈતુન નુ તેલ

– ૩૦૦ ગ્રામ અમરવેલ

– ૫૦ ગ્રામ ચંદન ના લાકડાનો ભૂકો

– ૫૦ ગ્રામ કોફી પાઉડર

– ૫૦ ગ્રામ વડ ના ઝાડ ની તાજી બંધ પાંદડી કૂંપળ વાળી

કેવી રીતે બનાવશો?

એરંડા નુ તેલ અને જૈતુન નું તેલ ને બરાબર મિક્સ કરો, ત્યાર બાદ તેને ધીમી આંચ પર ગરમ કરો અને ઉપર બતાવેલી બધી ચીજ વસ્તુઓ આમા ઉમેરી દો. આ બધી વસ્તુને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી બધી વસ્તુઓ બળી ને કાળી ના થઈ જાય. બાદમાં તેને ઠંડી કરીને એક બોટલ માં ભરી લો. આ બોટલ ને એક દિવસ સુધી ખોલવાની નથી. એક દિવસ પછી તમારું તેલ તૈયાર થઈ જશે.

કેવી રીતે ઉપયોગ કરશો?

આ તેલ ને તમારા આંગળીના ટેરવાની મદદથી દિવસ માં બે વખત તમારા વાળ માં લાગવાનુ છે. પણ ધ્યાન રહે તેને વાળ ઉપર નહીં પણ વાળ ના જડ મૂળ સુધી પોચે એવી રીતે લાગવાનુ છે. આ પ્રક્રિયાને દિવસ માં બે વાર પાંચ મિનિટ સુધી કરવાની છે.

તેલ થી શું ફાયદો થશે?

આ તેલ ના દરરોજ બે વખત માલિશ થી સફેદ વાળ દૂર થવા, વાળનું તૂટવું, કે પછી વાળ ની ખરવું અને રૂખા-સૂખા વાળ નું ઉગવું જેવી બધીજ સમસ્યાઓ દૂર થશે. આ તેલ ને રાત્રે સૂતા પહેલા માલિશ કરવાથી તમારા સફેદ વાળ થોડાજ દિવસોમાં કાળા થઈ જશે.

Comments

comments


3,609 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 5 =