Shocking: આ આઈલેન્ડમાં થાય છે પુષ્કળ પ્રમાણમાં કરચલાઓ નો વરસાદ!

crabs

વરસાદ આવે તો લોકોને મજા આવે. બધા લોકોને વરસાદ પ્રિય હોય છે. તમે અત્યાર સુધી એ જાણ્યું હશે કે બધી જગ્યાએ પાણીનો વરસાદ થાય છે, પણ શું એવું જાણ્યું કે કોઈ જગ્યાએ કરચલાંનો વરસાદ થાય? આ સાંભળવામાં જ વધું વિચિત્ર લાગે છે.

જો રાતોરાત કોઈ આઈલેન્ડ કરચલાંમાં બદલાય જાય તો કેવું લાગે? વેલ, આવો જ કઈ નઝારો તમને એક આઈલેન્ડમાં જોવા મળી શકે છે. જ્યાં તમને બધી જગ્યાએ ફક્ત કરચલાંને કરચલાં જ નજરે આવે છે.

વેલ, આ આઈલેન્ડ ઓસ્ટ્રેલિયામાં આવેલ છે. આ આઈલેન્ડનું નામ ક્રિસમસ દ્રીપ છે. આ કરચલાઓ તમને રસ્તાથી માંડીને ઘરો, બાર, જંગલો, રેસ્ટોરન્ટ અને બાકીના બધા જ સ્થળોએ જોવા મળશે.

આ કરચલાંઓ દરવર્ષે ક્રિસમસ દ્રીપથી જંગલોથી લઇ ભારતીય મહાસાગર સુધીનો સફર નક્કી કરે છે. જયારે આ કરચલાંઓ રસ્તામાંથી પસાર થાય છે ત્યારે આખો રસ્તો લાલ લાલ બની જાય છે. ઘણા બધા તો વાહનો નીચે આવીને મરી પણ જાય છે. ક્રિસમસ દ્રીપ પર દરવર્ષે ૧૨ કરોડ કરચલાંઓ જોવા મળે છે.

લોકો દુર-દુરથી આ કરચલાંઓને જોવા માટે ક્રિસમસ દ્રીપ પર એકઠા થાય છે. આ જગ્યાને જોઇને તમને ચોક્કસ એવું થશે કે અહી પાણીનો અહીં પણ કરચલાંઓનો વરસાદ થાય છે.

1122202-16x9-940x529

IMAG1786-738x355

k9

Christmas-Island-Red-Crab-Migration

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,705 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>