સાવરણીના આ સરળ નુસ્ખા તમારા જીવનમા લાવશે અનેક ખુશીઓ, મળશે સુખ-સમૃદ્ધિ, જાણો આ સરળ નુસ્ખા…

માણસ હમેશાં ખુશ રેહવા માંગે છે અને તેના માટે મહત્વપૂર્ણ છે પૈસો. જો વ્યક્તિ આર્થિક રીતે સધર હોય તો ઘણી બધી જીવન મા આવતી મુશ્કેલીઓ મા શાંતિ થી કામ લે છે. આ પૈસા માટે વ્યક્તિઓ ઘણી મેહનત પણ કરતા હોય છે. તો ચાલો આજે જાણીએ માત્ર સાવરણી થી લગતી અમુક વાતો નુ ધ્યાન રાખવામાં આવે તો ઘર ની મુશ્કેલીઓ દુર થાય અને માતા લક્ષ્મી ની અસીમ કૃપા થતા ધન-ધાન્ય તેમજ યશ કીર્તિ મળે છે.

તેમજ ધાર્મિક માન્યતાઓ મુજબ શીતળા માતા ના એક હાથ મા તમે સાવરણી જોઈ હશે જે પોતાના ભક્તો ને તમામ રોગો થી બચાવે છે. સાવરણી નો રોજ ઉપયોગ તો કરવામાં આવે જ છે તો ત્યારે આવી નીચે જણાવેલ અમુક વાતો ઉપર ધ્યાન રાખવું જોઈએ. જેથી જીવન ની બધી બાધાઓ થી મુક્તિ મળે અને જીવન ને આનંદમય બનાવી શકો છો.

તો ચાલો જાણીએ સાવરણી થી લગતી વાતો વિષે.

સાવરણી નો ઉપયોગ કર્યા બાદ તેને ઉભી ના રાખવી જોઈએ કેમકે તેનાથી ઘર મા વિવાદ થાય છે. તેમજ હમેશ માટે સાવરણી ને સાફ કરી ને રાખવી જોઈએ.

જયારે ઘરનું વડીલ કોઈ સારા કામ માટે બહાર જતું હોય તો તેના જતા બાદ તરત જ સાવરણી નો ઉપયોગ ના કરવો જોઈએ તેનાથી કામ સુધારવા ને બદલે બગડે છે.

નવા મકાન મા અંદર જતા પેહલા નવી સાવરણી સાથે લઈને અંદર જવું જોઈએ તેથી માતા લક્ષ્મી ની કૃપા થી ઘર મા સુખ શાંતિ તેમજ ધન-ધાન્ય ની ઉણપ થતી નથી.

સાંજે અને રાત ના સમયે કયારેય પણ સાવરણી નો લગાવવી જોઈએ કેમકે તેનાથી માતા લક્ષ્મી કોપાયમાન થઇ જાય છે. આ સિવાય સાંજ ના કે રાત ને સમયે કોઇપણ જગ્યાએ કોઈ અમુલ્ય વસ્તુ પડી ગઈ હોય તો તે સાવરણી થી કચરા માં જતી રહશે.

એવી માન્યતા છે કે સાવરણી મા માતા લક્ષ્મી વસે છે જેથી તેને ક્યારેય પગ ન મારવો જોઈએ અને જો આવું કરવામાં આવે તો ધન ની અછત થવા લાગે છે.

સાવરણી થી લગતો ટુટકો

જો જીવન મા સુખ-સમૃદ્ધી તેમજ ધન પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો માતા લક્ષ્મીજી ને પ્રસન્ન કરવા બ્રહ્મ મુહુર્ત મા કોઈપણ મંદિર મા જઈ ત્રણ સાવરણી નું ગુપ્ત દાન કરવું જોઈએ.

સાવરણી નું દાન કરતા સમયે આ વાત નુ રાખવું જોઈએ ધ્યાન

જયારે પણ મંદિર મા સાવરણી નું દાન કરો છો તો સવ થી પેહલી વસ્તુ ધ્યાન મા રાખવાની છે શુભ મુહુર્ત અને જો કોઈ તેહવાર આવતો હોય તો સોના માં સુગંઘ જેવું થઇ જાય તેનાથી વધુ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ સાવરણી દાન કરવા ના એક દિવસ પેહલા જ સાવરણીઓ ખરીદી લેવી જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,419 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>