સવારે ફકત બે કાળા મરીનું સેવન કરી અને પીઓ પાણી, પછી જે ફાયદા થશે એ જાણીને હેરાન રહી જશો

કાળા મરી વિષે તો તમે સાંભળ્યું જ હશે. કાળા મરી નો ઉપયોગ દરેક ઘર માં મસાલા ના રૂપ માં કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણા બધા વ્યજનો માં કરવામાં આવે છે. કાળા મરી ના ઉપયોગ થી જમવાનું સરસ સ્વાદીસ્ટ અને તીખું બને છે. જમવાનું તો સ્વાદિષ્ટ બને  છે અને  કાળા મરી નો ઉપયોગ કરવાથી જમવાનો સ્વાદ તો વધે જ છે સાથે કાળા મરી માં રહેલા તત્વો શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનું સેવન બરાબર રીતે કરવામાં આવે તો ઘણા બધા રોગો માટે તે ફાયદાકારક સાબિત થાય છે.

આજે અમે તમને જણાવીશું જે કાળા મારી નું સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે. કાળા મરી ની અંદર ઘણા બધા તત્વો રહેલા છે. કાળા મરી એન્ટી ઓક્સીડેટ ગુણો થી ભરપુર હોય છે. આ બધા તત્વો શરીરમાં ઘણો ફાયદો કરે છે. જો રેગ્યુલર સીમિત માત્રા માં  કાળા મરી નું સેવન કરવામાં આવે તો તેમાં રહેલા તત્વો શરીર ને કેન્સર જેવી બીમારીઓ થી પણ રક્ષણ આપે છે. અને જો કોઈ ના શરીર માં કેન્સર ના સેલ્સ હશે તો તે નષ્ટ થઇ જશે.

રોજ સવારે નાસતો કર્યા પછી બે મરી નું સેવન કરો એ પણ ગરમ પાણી સાથે આ ઉપાય કરવાથી ખુબ જ ફાયદો થશે. જેઓ ની પાચન શક્તિ નબળી છે તેઓ એ આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવાથી પાચન તંત્ર મજબુત બનશે આ શિવાય જેઓ ના શરીર માં વધારાની ચરબી છે અને તેઓ તેને દુર કરવા માંગતા હોય તો  આ ઉપાય કરવાથી શરીર માંથી  વધારાની ચરબી દુર થશે.

રોજ સવારે ખાલી પેટ મધ સાથે બે કાળા મરી પીસી ને મિક્ષ કરી અને તેનું સેવન કરવાથી  શરીર ની રોગ પ્રતિ રોધક ક્ષમતા વધે છે. જેના લીધે શરીર ઘણી બધી બીમારીઓ અને ઇન્ફેકશન થી બચેલું રહે છે.  મરી ની તાસીર ગરમ હોય છે જો હદ થી વધુ સેવન કરવામાં આવે તો તે નુકશાન કારક સાબિત થઈ શકે છે. માટે સીમિત માત્રા માં કાળા મરી નું સેવન કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,158 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>