સવારે ઉઠીને પાણીમાં નાખો માત્ર આ એક વસ્તુ, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ જેવી બિમારીઓનુ છે સચોટ નિદાન

મિત્રો , આપણે બધા એ ક્યારેક ને ક્યારેક ભીંડા ના શાક નુ સેવન કર્યુ જ હશે. પરંતુ , શુ તમે ક્યારેય પણ ભીંડા ના પાણી વિશે સાંભળ્યુ છે ? આ ભીંડા ના પાણી ને ઓકરા વોટર તરીકે પણ ઓળખવા મા આવે છે. આ ઓકરા વોટર નુ સેવન આપણા શરીર માટે અત્યંત લાભદાયી છે. નિયમીત પરોઢે ઊઠી ને એક ગ્લાસ ઓકરા વોટર નુ સેવન કરવા મા આવે તો તમારા શરીર મા કોઈ પણ પ્રકાર ની બિમારી ફેલાઈ ના શકે.

આયુર્વેદ મા આ ઓકરા વોટર ને કોલેસ્ટ્રોલ તથા હ્રદય સંબંધિત બિમારીઓ તથા ડાયાબિટીસ નુ નિદાન કરવા માટે નો એક રામબાણ ઈલાજ ગણવા મા આવે છે. આ ઓકરા વોટર તમે તમારા ઘરબેઠા સરળતા થી બનાવી શકો. ભીંડા નુ સેવન કરવા થી તમે પ્રોટીન , વસા , ફાઈબર , કાર્બોહાઈડ્રેટ , કેલ્શિયમ , ફોસ્ફરસ , લોહતત્વ , મેગનેશિયમ , પોટેશિયમ , સોડિયમ વગેરે જેવા તત્વો મળી આવે છે. ડાયાબીટીસ થી પીડાતા લોકો માટે આ પાણી નુ સેવન અત્યંત લાભદાયી ગણાય છે.

ભીંડા નુ પાણી તમારા શરીર મા ગ્લુકોઝ ના પ્રમાણ ને નિયંત્રીત રાખે છે. જેથી તમારુ બ્લડસુગર લેવલ નિયંત્રિત રહે છે. ભીંડો એ પોષકતત્વો નો ભંડાર છે. આ ભીંડા ના પાણી ના સેવન થી તમારા શરીર મા અનેક પ્રકાર ના ફાયદાઓ મળી શકે છે. ભીંડા નુ પાણી એ સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવા મા આવે છે.

જો તમે નિયમીત એક ગ્લાસ ભીંડા ના પાણી નુ સેવન કરો તો તમારા શરીર મા અનેક પ્રકાર ના પોષકતત્વો પ્રાપ્ત થઈ રહે છે. જેમ કે , ફોલેટ – ૮૦ માઈક્રોગ્રામ , મેગ્નેશિયમ – ૬૦ મિલીગ્રામ , કેલરી – ૩૦ ગ્રામ , વિટામીન સી – ૨૧ ગ્રામ , કાર્બોહાઈડ્રેટ – ૬ ગ્રામ , ડાયેટ્રી ફાઈબર – ૩ ગ્રામ , પ્રોટીન – ૨ ગ્રામ અને ફેટ – ૧ ગ્રામ પ્રાપ્ત થાય છે.

ભીંડા ના પાણી ના સેવન ના લાભો :

થાક અને સૂસ્તી દૂર થાય :
જો તમે ભીંડા નુ પાણી નિયમીત સેવન કરો છો તો તમારે કોઈપણ પ્રકાર ની મલ્ટી વિટામીન ટેબલેટ્સ અથવા એનર્જી ડીન્ક્સ નુ સેવન કરવા ની આવશ્યકતા પડશે નહી. કારણ કે , તમારા શરીર ને આવશ્યક બધા જ તત્વો તમને આ ભીંડા ના પાણી મા થી પ્રાપ્ત થઈ જાય છે. આ પોષકતત્વો શરીર મા પ્રવેશવા થી થાક , સુસ્તી અને આળસ દૂર થાય છે. તથા શરીર મા એક નવીનતમ ઉર્જા નુ નિર્માણ થાય છે.

એન્ટિઓક્સિડન્ટ પ્રાપ્ત થશે :
ભીંડા મા અનેક પ્રકાર ના એન્ટિઓક્સિડન્ટ સમાવિષ્ટ હોય છે જે ડાયાબિટીસ સિવાય ની અનેક બિમારીઓ થી આપણુ રક્ષણ કરે છે. ભીંડા મા સમાવિષ્ટ એન્ટિઓક્સિડન્ટ ફ્રી રેડીકલ્સ થી થતી હાનિ થી આપણ ને રક્ષણ મળે છે અને શરીર ના આંતરીક ભાગો ને સ્વસ્થ રાખે છે. આ એન્ટિઓક્સિડન્ટ ને લીધે આપણ ને કેન્સર જેવી બિમારીઓ મા રાહત મળે છે.

ડાયાબિટીસ મા ઈન્સ્યુલિન માટે ભીંડા :
ભીંડા મા ઘણા એવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. કાર્બોહાઈડ્રેટ થી ગ્લુકોઝ ને વિખુટુ પાડવા માટે આપણા શરીર ને એક હોર્મોન ની આવશ્યકતા પડે છે જેને ઈન્સ્યુલિન તરીકે ઓળખવા મા આવે છે. આ ઈન્સ્યુલિન શરીર મા અગ્નાશય દ્વારા છોડવા મા આવે છે. આપણા શરીર મા ડાયાબીટીસ ની સમસ્યા ઈન્સ્યુલિન ની ઊણપ ને કારણે જ થાય છે. ભીંડા ના સેવન થી બિટા સેલ્સ નુ પ્રમાણ વધે છે અને ઈન્સ્યુલિન નુ ઉત્પાદન મા પણ વૃધ્ધિ થાય છે.

તો જાણીએ કે આ ભીંડા નુ પાણી કઈ રીતે બનાવવુ ?
સૌપ્રથમ ૪-૫ મધ્યમ કદ ના ભીંડા લઈ લો અને વ્યવસ્થિત રીતે ધોઈ નાખવા. આ ભીંડા ને ઊભા બે ભાગ મા વિભાજીત કરી લેવુ. હવે આ ભીંડા ને એક બરણી મા ગોઠવી ને મૂકી દો. આ બરણી મા ૧ થી ૧.૫ લીટર પાણી ઉમેરી દો. હવે આ બરણી ને કોઈ ઝીણા કપડા કે ઝીણી જાળી વડે ઢાંકી લો. જેથી આ બરણી મા હવા ની અવર-જવર રહે. આ પાણી મા ભીંડા ને ૮-૨૪ કલાક ના સમયગાળા માટે રહેવા દો.

આ સમયગાળા બાદ ભીંડા ને પાણી મા નીચોવી ને બહાર કાઢી લો. જેથી તેમને સંપૂર્ણ અર્ક નીકળી જાય. હવે ભીંડા ને ફેંકી દો અને તે પાણી નુ સેવન કરી લો. ભીંડા મા થી બનતુ આ પાણી ઘણી જીવલેણ બિમારીઓ માટે લાભદાયી સાબિત થઈ શકે. આ પાણી ના સેવન થી ડાયાબીટીસ ને નિયંત્રણ મા લાવી શકાય , કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરી શકાય તથા કિડની ની બિમારીઓ થી પણ બચાવી શકાય.

જો તમે આ પીણા નુ નિયમીત સેવન કરો તો તેમના થી વજન ઘટાવવા મા પણ સહાય મળી રહે અને શરીર તંદુરસ્ત બને. આ ઓકરા વોટર નુ સેવન પરોઢે ભૂખ્યા પેટે કરવુ અને તેના સેવન કર્યા ના ૩૦ મિનિટ બાદ જ અલ્પાહાર લેવો. આ પાણી નુ નિયમીત સેવન તમારા શરીર ને હુષ્ટ-પુષ્ટ અને તંદુરસ્ત બનાવી રાખશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,233 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>