સવારે ઊઠીને કાળી મરીના 5 દાણા નુ કરો આ રીત થી કરો સેવન, દવાખાના ના ધક્કા થશે બંધ.

મિત્રો આજે આપણે રોગોને દૂર કરવા માટે ઉપયોગી એવી કાળી મરી ની વાત કરવાની છે. તો ચાલો જાણીએ એના વિષે.

ક્યાં ક્યાં રોગો માં થશે ફાયદા:

ખાંસી ઉધરસ

ઉધરસ એ હર એક ઘર નો પ્રશ્ન છે, જેને દૂર કરવા માટે તમારે એક ચમચ મરી નો પાવડર બનાવી તેમાં એક નાની ચમચ મધ નાખી બરાબર મિક્ષ કરો અને આ મિશ્રણ ને રોજ 4-5 વખત ચાટો, તેનાથી ખાંસી અને ઉધરસ માં રાહત થશે.

આંખો માટે

ઘણા લોકોની આખો કમજોર હોય છે, આ લોકો માટે મરીને પીસીને એનું પાઉડર બનાવી લો, અને તેમાં દેશી ઘીની નાખીને મિશ્રણ તૈયાર કરો. જેનું રેગ્યુલર સેવન થી આંખની કમજોરી દૂર થશે.

પેટ માં ગેસની તકલીફ

પેટ નો ગૅસ દૂર કરવા માટે, એક કપ પાણી લઈ એમાં અર્ધા લીંબુનો રસ, અર્ધી ચમચી કાળી મરીનો પાવડર અને અર્ધી ચમચી કાળું મીઠું નાખી મિક્ષ કરો. આ મિશ્રણ નો રેગ્યુલર સેવન કરવાથી ગેસની તકલીફ દૂર થઇ જાય છે.

ગળૂ બેસે ત્યારે

ઘણા લોકોને ગળું હાલતા બેસી જતું હોય છે, આ માટે સાકર સાથે પાવડર માં થોડું ધી લઈ ને મિક્ષ કરીને દરરોજ સેવન થી ગળું ખુલી જશે, તો આ ના ફાવે તો 5-6 મરી ના દાણાને ને પાણીમાં નાખી ઉકાળી લો અને આ પાણીથી કોગળા કરો. ગળાનુ ટેન્શન ખત્મ થઇ જશે.

ચામડીના રોગ

જે લોકોને ચર્મ લગતા રોગ છે એના માટે કાળીમરી ના 4-5 દાણા લઈ તેને દેશ ગાય ના ઘી માં મિક્સ કરીને એનું પેસ્ટ તૈયાર કરો અને ત્વચા પર લગાવો, રોગ દૂર થઇ જાય છે.

શ્વાસ માં તકલીફ

મિત્રો જો તમને શ્વાસ ને લગતી કોઈ તકલીફ હોય તો કાલિમરી ને ફૂદીનાની પેસ્ટ માં નાખીને ખાવું સ્વાસ ની તકલીફ દૂર થશે.

ફેસ માટે

મરી નું રેગ્યુલર સેવન કરવાથી ફેસ ને લગતી સમસ્યા જેમ કે દાગ, ધબ્બા, ખીલ દૂર થાઈ છે.

હરસ માટે

હરસ થી દુખી લોકો માટે કાળીમરી આશીર્વાદ થી કમ નથી. આ દર્દ દૂર કરવા માટે કાળીમરી નો પાવડર બનાવી તેમાં જીરું અને સાકર ભેળવી સવાર સાંજ સેવન કરો હરસ ની સમસ્યા દૂર થશે. પણ આ માટે તમે ફાસ્ટ ફૂડ થી દૂર રહો.

દાંત ની તકલીફ

ઘણા લોકો દાંત ના દુખવાથી પીડાતા હોય છે. જેમ કે દાંત નો દુખાવો, દાંત માં ખરાબો જેવા પ્રોબ્લેમ કાળામરીથી દૂર કરી શકાઈ છે. આ માટે તમારે દરરોજ કાળીમરી ના દાણાને મોં માં રાખીને ચાવવાના છે.

એસીડીટી

જે લોકોને એસિડીટી અવાર નવાર થતી હોય તેના માટે, લીંબુના રસ માં કાળીમરી ના પાવડરને મિક્સ કરો અને ઈચ્છા મુજબ નું થોડું મીઠું નાખીને સેવન કરો જે અસિડિટી ની સમસ્યા દૂર કરી નાખશે.

શરદી

ખાંડ જેવી ઠંડી સીજ ખાવાથી ઘણી વખત શરદી થતી હોય છે. આ માટે બે ચમચી મધ અને મરીને સારી રીતે મિક્સ કરી તેનું સેવન કરો. આ વસ્તુ એક દિવસમાં 3-4 વાર કરો. મરીની તીખાસથી ગળાની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી નાખે છે. મરી ના દાણા શર્દી-કફ માં ખુબજ ફાયદા સાબિત થાઈ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,186 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 28

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>