સાઉથ ઇન્ડિયન ફેમસ એકટર અલ્લુ અર્જુનની પત્ની છે બેહદ સુંદર, જુઓ તેની તસ્વીરો

અલ્લુ અર્જુન વિષે જેને ઘણી સુપર હિત ફિલ્મો આપી છે પણ ફિલ્મ તેની એક ફિલ્મ સરાઇનોડુ તેની આ ફિલ્મ સરાઇનોડુએ યુટ્યુબમા સૌથી વધારે જોવામા આવેલી ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે બનાવ્યો હતો અને આમ તો તેની ઘણી ખરી ફિલ્મનુ અત્યારે હિન્દી ડબિંગ થયુ છે જેમા આર્યા એક દીવાના ડી જે યેવડુ જેવી ઘણી ફિલ્મો માટે તેને ભારતના ખૂણે ખૂણે થી પ્રશંસા મળી છે.

સાઉથના સોથી પોપ્યુલર એક્ટર્સમાથી એક એટલે કે અલ્લુ અર્જુન ૩૫ વર્ષનો થઇ ગયો છે. અને તે ૮ એપ્રિલ 1983 એ ચેન્નઈમા જન્મેલા આ અલ્લુએ તેના કરિયરની શરૂઆત ૨૦૦૩ મા ફિલ્મ ગંગોત્રી થી કરી હતી અને જે તેની ફિલ્મ ઘણી સફળ રહી અને અલ્લુ અર્જુનને તો લગભગ બધાજ ઓળખે છે, પણ મિત્રો આજે અમે તમને વાત કરવાના જઈ રહયા છીએ તેમની પત્ની વિશે.

અત્યારે તેલુગુ ફિલ્મો એટલે કે ટોલીવુડમાં રોમેન્ટિક ઇમેજવાળા એવા અલ્લુ અર્જુને ૬ માર્ચ ૨૦૧૧ ના રોજ હૈદરાબાદમા તેમેણે સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યાં. અને અલુ અને સ્નેહાની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા એક લગ્નમા થઇ હતી અને અલ્લુને સ્નેહા સાથે પહેલી નજરમા જ પ્રેમ થઇ ગયો હતો

અલ્લુ અને સ્નેહાની પહેલી મુલાકાત પોતાના કોમન ફ્રેંડસ દ્વારા કોઈ લગ્નમા થઇ હતી અને અલ્લુ ને સ્નેહા સાથે પહેલી નજરમા જ પ્રેમ થઇ ગયો હતો. અને અલ્લુ અને સ્નેહા ને બે બાળકો પણ છે દીકરો અલ્લુ અયાન અને દીકરી અલ્લુ અરહા.

અત્યારે સાઉથ ઇન્ડિયનની ફિલ્મોના સુપરસ્ટાર એવા અલ્લુ અર્જુનને કોણ નથી ઓળખતુ અને તમને કદાચ નહિ ખબર હોય પરંતુ તે સાઉથની ફિલ્મના લીક્પ્રીય અભિનેતા એવા ચિરંજીવીના સગા ભત્રીજા છે અને તેમન પિતા અને ચિરંજીવી ના ભાઈ નું નામ પવન કલ્યાણના છે અને તેને સ્નેહા રેડ્ડીએ હૈદરાબાદમા જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેને અલ્લુ અર્જુનને પહેલી નજરમા જ સાથે પ્રેમ થઇ ગયો હતો.

Comments

comments


3,780 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 6