શરીરમાં જામેલી ગંદકીને બે દિવસમાં સાફ કરી દેશે આ ઘરેલું ઉપાય

આજ ના બદલતા સમય માં અને બદલતી લાઈફ સ્ટાઇલ ના લીધે  ઘણી બીમારીઓ ઘર કરી ગઈ છે. આ બીમારીઓ ધીમે ધીમે આપણા શરીરમાં થઇ જાય છે. અને પછી આપણા જીવનમાં તેનો ઘાતક પ્રભાવ દેખાય છે. જો સમય થી પહેલા ખબર પડી જાય તેના વિષે તો આ બીમારીઓ થી બચી શકાય છે. આજે અમે તમને એક એવા ઉપાય વિષે જણાવીશું જે ઉપાય કરવાથી તમારા શરીર ની બધી જ ગંદકી નીકળી જશે. તેનો ઉપયોગ કરવાથી શરીરની બધી જામેલી ગંદકી થી છુટકારો મળશે.

જો તમને સુસ્તી, આળસ આવવી, મોઢા ઉપર ખીલ, વાળ ખરવા, અપચા જેવી સમસ્યાઓ હોય તો તેનો એ મતલબ છે કે  તમારા શરીરમાં ગંદકી ભેગી થઇ ગઈ છે.  તેને સાફ કરવી ખુબ જ જરૂરી છે. ખરાબ લાઈફ સ્ટાઇલ ના લીધે  આ બધી બીમારીઓ શરીર માં ઘર કરી જાય છે. આ બધી બીમારીઓ એટલે જ થાય છે કારણકે બરાબર પેટ સાફ નથી થતું. આ સમસ્યા થી છુટકારો મેળવવા માટે તમારે હરડે નો ઉપયોગ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

હરડે દ્વારા પેટ સાફ થઇ જાય છે. સાથે તેના દ્વારા બવાસીર ની બીમારી પણ ઠીક થઇ જાય છે. આતરડા માટે પણ તે ખુબ જ ફાયદાકારક છે. તે આતરડા ને સંકુચિત કરી અને રક્ત સ્ત્રાવ ઓછો કરી દે છે. હરડે એક ખુબ જ સારી જીવાણું રોધક પણ સાબિત થાય છે. પેટ સબંધિત રોગો થી મુક્તિ મેળવવા માટે  હરડે નું ચૂર્ણ પીવું જોઈએ. કબજિયાત ના ઈલાજ સાથે હરડેના પાઉડર માં ઘી, મધ અને નમક ઉમરી ને ખાવું જોઈએ. આવું કરવાથી કબજિયાત ખતમ થઇ જશે.

આ શિવાય હરડે સાથે દહીં મિક્ષ કરી અને તેનું સેવન કરવાથી પેટ સબંધિત રોગો થી હમેસ માટે છુટકારો મળે છે. લીવર ના રોગો અને કૃમિ ના ઈલાજ માટે બે અઠવાડિયા સુધી રોગ ત્રણ ગ્રામ હરડે નું ચૂર્ણ પીવું જોઈએ. આ શીવાય શરીરની નબળી નાડીઓ ને મજબુત કરવા માટે પણ તે ઉપયોગી છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો પેટ ની ગંદકી ને સાફ કરવા માટે હરડે નું સેવન કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,278 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>