આપણી પ્રકૃતિ માં ઘણા બધા ખતરનાખ સાપ મળી આવે છે. સાપ કોઈ પણ માણસ કે બીજા જીવ ને કરડી જાય તો તેનો જીવ જઈ શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર જો કોઈ વ્યક્તિ ને સાપ કરડી જાય તો તેના ઝેર ને આપણા હદય, માથા કે આખા શરીર સુધી પહોચવા માટે લગભગ ૩ થી 4 કલાક લાગી જાય છે. પણ થાય છે એવું કે સાપ જો કોઈ એવું કે સાપ કોઈ વ્યક્તિ ને કરડી જાય તો તે વ્યક્તિ ખુબ જ ડરી જાય છે અને મન થી હાર માનવા લાગે છે ઘણી વાર આ કારણ ના લીધે પણ તેનું મૃત્યુ થઇ જતું હોય છે.
આ એક ઘટના છે એવી રીતે કોઈ પણ ઘટના જીવન માં બની શકે છે. ઘણા બધા દુખો નો ઈલાજ તો આપણી આજુ બાજુ માં જ હોય છે. કુદરત એ દર્દ આપ્યું છે તો સાથે દવા પણ આપી જ હશે. આપણી આજુ બાજુ માં ઘણા એવા ઝાડ છે જેના પાન, થડ અથવા ફળો થી ઘણા બધા ભયંકર રોગો નું નિવારણ કરી શકાય છે. પણ આપણને તે વિષે બરાબર મહીઅતી નથી હોતી તેના કારણે આપણે તેનો ઉપયોગ બરાબર સમયે કરી શકતા નથી.
અમુક તો એવા અસરકારક ઝાડ છે જેના દ્વારા તમે સાપ ના ઝેર ને પણ કાઢી શકો છો. આજે અમે તમને એવા જ એક છોડ વિષે જણાવીશું જેના દ્વારા તમે સાપ ના ઝેર ને દુર કરી અને વ્યક્તિનો જીવ બચાવી શકશો. અમે જે ઝાડ ની વાત કરી રહ્યા છે તે છે કંટોલા નું ઝાડ. તેને તમે જે જગ્યા એ સાપ કરડી ગયો હોય તે જગ્યા એ લગાવવાથી સાપ નું ઝેર દુર થાય છે.
કંટોલા ના ફૂલ ને ઘસી ને પ્રભાવિત જગ્યા એ લગાવવું. આવું કરવાથી સાપ નું ઝેર શરીર માં ફેલાતા રોકાય છે. અને આ ઝેર ને ઓછુ પણ કરે છે. આ ઉપાય તાત્કાલિક કરવો અને પછી દર્દી ને ડોક્ટર પાસે લઇ જવું. આવું કરવાથી વ્યક્તિ નો જીવ જતા તમે બચાવી શકો છો.