શનિવારના શુભ દિવસે જો જોવા મળે આમાંનું કોઈ પણ તો શનિદેવની થશે કૃપા

શનિદેવ ન્યાય ના દેવતા માનવામાં આવે છે. શનિદેવ સારા કર્મો ની સારી અને ખરાન કર્મો ની ખરાબ સજા આપે છે. તે ખુબ જ ઉગ્ર દેવ છે. એમના કોપ થી બચવું મુસ્કેલ છે. જેઓ ને ગ્રહ માં શની હોય તેઓ હમેશા હેરાન પરેશાન રહેતા હોય છે.  પણ જેઓ ઉપર શનીદેવ ની કૃપા થઇ જાય છે તેઓ નો બેડો પાર થઇ જાય છે. શનિવારે લોકો શનિદેવની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે અને પોતાના જીવનના સંકટોથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરે છે.

જો કોઈ વ્યક્તિ સાચા હદયથી શનિદેવ ની પુજા કરે તો તેની દરેક ઈચ્છા પૂરી થાય છે. જેઓ વડીલો ને માન આપે છે તેવા લોકો શનિદેવ ને ખુબ જ પ્રિય હોય છે. શનિદેવ જો કોઈ પર નારાજ થયા તો એમના જીવનમાં સમસ્યાઓ ખૂટતી જ નથી. શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે જો આમાંના કોઈ પણ ના દર્શન શનિવારે થાય તો  તેનો મતલબ છે ટુક સમય માં એમના પાર શનિદેવ ની કૃપા થશે.

જો શનિવાર ના દિવસે સવાર સવાર માં તમને  સફાઈ કામ કરવા વાળા કોઈ ના દર્શન થાય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે શનિદેવ ની વિશેષ કૃપા મેળવવા માટે તમારે સફાઈ કામદાર ને થોડા પૈસા આપવા અને કાળું કપડું આપી શકો તો બહુ જ સારું.

જો શનિવારે સવારે તમે ક્યાંક બહાર જતા હોય અને અચાનક તમને કોઈ ભિખારી મળે તો સમજવું કે આ એક ખુબ જ શુભ સંકેત છે. શનિદેવ ની વિશેષ કૃપા મેળવવા માટે ભિખારી ને ક્યારેય ખાલી હાથ એ ન જવા દો. તમે એમને પૈસા કે કોઈ ઉપયોગી વસ્તુ આપો આવું કરશો એટલે શનિદેવ તમારા થી ખુશ થશે અને એમની વિશેષ કૃપા તમને મળશે.

શનિવારના દિવસે સવારે ઘરેથી નીકળતા જ કાળા કૂતરાનું દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવ નું વાહન છે કાળું કુતરું  આ કાળું કુતરું જોઈ અને તેને તેલ વાળી રોટલી ખવડાવો આવું કરવાથી શનિદેવ તમારાથી ખુશ થશે અને તમને એમની વિશેષ કૃપા મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,212 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>