Royal life: યુગાન્ડાના રાજા પહેરે છે તમામ સોનાની વસ્તુઓ, જુઓ વિડીયો

Bundespr__sident_und_Seine_Majest__t

યુગાંડા જે પૂર્વ આફ્રિકામાં સ્થિત છે. અહીના વિડીયોમાં યુગાંડાના રીચ રાજા બતાવવામાં આવ્યા છે. આ કીંગ અમદાવાદના એરપોર્ટમાં જોવા મળ્યા હતા. પણ તેમના અંગે પુરતી જાણકારી નથી, કે તેમનું નામ શું છે, તેઓ અમદાવાદ શા માટે આવ્યા હતા વગેરે…. વગેરે… તેઓ હાલમાં જ અમદાવાદના એરપોર્ટમાં જોવા મળ્યા હતા. અને એ પણ ચાંદીની મોટી મોટી સુટકેસો સાથે.

આ રાજા ઉપરથી નીચે સુધી સોનાથી સજ્જ છે. તેઓ એ માથામાં, હાથમાં, ગળામાં સોનાનું ઘરેણું પહેર્યું છે અને કપડા પણ સોનાના જ પહેર્યા છે. આ સિવાય પોતાના ચપ્પલ પણ સોનાથી જ સજ્જ છે, જેણે લોકોની આંખો અંજાવવાનું કામ કર્યું.

ઉલ્લેખનીય છે કે આના પહેલા અમે તમને દુનિયાના મોટા-મોટા દેશોના રાજાની ભવ્ય લાઈફસ્ટાઈલ વિષે જણાવી ચુક્યા છીએ. તમે અમારી એપ્લીકેશનમાં તેમની લકઝરી જીવનશૈલી વિષે વાંચી શકો છો. હાલમાં વધુ એક નામ આ રાજાનું જોડાયું ગઈ. જુઓ નીચેનો સોનાથી છલકાતા રાજાનો અફલાતૂન વિડીયો….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,355 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 42

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>