રોજ સવારે ગરમ પાણી માં ગોળ મિક્ષ કરી ને પીવાથી મૂળ થી દુર થાય છે આ ૩ રોગ

માનવજીવનમાં ખોરાક સૌથી મહત્ત્વની ચીજ છે. અને સૌથી વધારે લોકો ને મીઠી વસ્તુઓ પસંદ હોય છે. ઘણી બધી મીઠી વસ્તુઓ અમારા આરોગ્ય માટે હાનિકારક છે પરંતુ ગોળ એક વસ્તુ છે જેનો ઉપયોગ તમને ખુબજ ફાયદો આપે છે. અને શરીર મજબુત બનાવે છે. રોજ સવારે ગોળ નું સેવન કોઈ વરદાન થી ઓછુ નથી. આજે આપને વાત કરીએ કે રોજ સવારે ગરમ પાણી માં ગોળ મિક્ષ કરીને પીવાથી શરીર માં ક્યાં રોગ નો નાશ થાય છે.

પાણીમાં ગોળ મિક્ષ કરી ને પીવાથી દૂર થાય છે આ 3 રોગ

કબજિયાત અને એસીડીટી

જો તમે લાંબા સમયથી કબજિયાત અને એસીડીટી થી પરેશાન થઈ ગયા હોવ તો તમે ગરમ પાણીમાં ગોળ મિક્ષ કરી રોજ સેવન કરવું જોઈએ. તેનાથી પેટની કબજિયાત અને એસીડીટી જડથી અંત થાય છે

પાચનતંત્ર ના રોગ

આજકાલ ના ખોરાક ની ભેળસેળ ને લીધે યોગ્ય પાચન થતું નથી અને મોટા ભાગ ના લોકો પાચનતંત્ર ને લગતા રોગોથી પીડાય છે, જેને લીધે શરીર માં કમજોરી આવે છે અને વજન પણ ઉતરી જાય છે.

રોજ સવારે ગરમ પાણી માં ગોળ મિક્ષ કરી પીવાથી પાચનતંત્ર ના રોગ દુર થાય છે અને એકદમ સ્વસ્થ બની જાય છે. તથા વજન પણ વધે છે.

લોહી નું શુદ્ધીકરણ

ગરમ પાણીમાં ગોળ ભેળવીને પીવાથી શરીરના ઝેરી તત્વ શરીર બહાર નીકળી જાય છે. તેમાંથી શરીરની ઈમ્યુંનીટી વધે છે, લોહી શુદ્ધ થાય છે તેમજ આયર્ન ની ઉણપ પૂરી કરે છે તથા તમે એકદમ સ્વસ્થ રહેશો અને ક્યારેય બીમાર નહી પડો.

આ સિવાય બીજા પણ ઘણા ફાયદા થાય છે જેમ કે, 

શરીર ની માસ પેશીઓ મજબુત થાય છે.

ત્વચા ને લગતા નાના મોટા રોગ દુર થાય છે.

ગેસ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

શરીર ની ચરબી મેઈનટેઈન થાય છે.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,484 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>