રોજ આ લોટ દ્વારા બનેલી રોટલી ખાઓ, શુગરની બીમારીમાં થશે ફાયદો

આજે અમે તમને એક એવી વસ્તું વિષે જણાવીશું જે આપણા સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક છે. આ જે વસ્તુ વિષે અમે વાત કરી રહ્યા છીએ તે છે રાગી.  રાગી જોવામાં રાય ના દાણા જેવું જ લાગે  છે. પણ તેનો   આકાર થોડો મોટો હોય છે. તેની અંદર બહુ   બધા પોષક તત્વો રહેલા   હોય છે. તેની ઉપર રહેલી પરત ને પચાવી મુસ્કેલ છે  જયારે રાગી નું સેવન કરવામાં આવે છે ત્યારે તેની ઉપર ની પરત  ને કાઢી અને તેનું સેવન કરવામાં આવે છે.   સ્વાસ્થ્ય માટે તે ખુબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તેનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે.

તેનું સેવન રોટલી બનાવી ને કરવું જોઈએ. જેના દ્વારા શરીરમાં ઘણા બધા પોષક તત્વો મળી રહે છે. આવો તમને જણાવી દઈએ કે કઈ રીતે બનાવશું રાગી ની રોટલી. રોટલી બનાવવા માટે સૌથી પહેલા રાગી ને ધોઈ લો અને તેની ઉપર ની પરત કાઢી લો. એ પછી તેને   પલળવા દો. પછી  આ    દાણા ની અંદર ઘઉં નાખી અને તેને પીસીલો. તમે આ લોટ તૈયાર દુકાન માંથી પણ ખરીદી શકો છો. પણ તમે તેને ઘરે જ તૈયાર કરશો તો વધુ સારું રહેશે.

જે લોકો ડાયાબીટીસ ના પેસન્ટ છે તેઓ એ આ રોટલી નું સેવન કરવું કોઈએ. આ રોટલી નું સેવન કરવાથી ડાયાબીટીસ માં દર્દીઓ ઉપર બહુ સારી અસર થાય છે. આ રોટલી નું સેવન  કરવાથી શરીરમાં શુગર નિયંત્રણ માં રહે છે. તમે થોડા દિવસો સુધી લગાતાર આ રોટલી નું સેવન કરશો તો શરીરમાં રહેલું શુગર બેલેન્સ થઇ જશે.

આ શિવાય તેની રોટલી નું સેવન કરવાથી શરીરમાં પ્રોટીન ખુબ જ મળે છે. તેની અંદર કેલ્શિયમ પણ ઘણી માત્રા માં મળી રહે છે. જેના લીધે હાડકા પણ મજબુત રહે છે.આ કારણે જેઓ ને ડાયાબીટીસ ની બીમારી  છે તેઓ એ આ રોટલી નું સેવન રેગ્યુલર કરવું જોઈએ. આ રોટલી નું સેવન કરવાથી ડાયાબીટીશ માં તો ફાયદો થશે જ સાથે હાડકા પણ મજબુત બનશે. માટે આ લોટ ની રોટલી નું સેવન કરવું જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,204 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>