રોજ ૧ ગ્લાસ ખજૂરવાળુ દૂધ પીવાથી, આ ૧૦ સમસ્યાથી મળશે છુટકારો

આમ તો ખજૂરવાળું દૂધ બધા માટે ફાયદાકારી છે. પણ પુરૂષો જો રોજ આ દૂધ પીવે તો તેમને વધુ અને ખાસ ફાયદા મળી શકે છે. આ ડ્રિંકનો ટેસ્ટ વધારવા માટે તેમા ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકાય છે. અને આમા રોજ ૧ ગ્લાસ ખજૂરવાળુ દૂધ પીવાથી બેસ્ટ ફાયદા મળે છે. તો આવા જ ફાયદા વિષે અમે તમને જણાવીશું અને તેનું કેવી રીતે સેવન કરવું એ પણ નીચે જણાવેલું છે.

કેવી રીતે ખજૂરને દૂધમા નાખીને ખાવા

૧ ૧ ગ્લાસ દૂધમાં ૫ ઠળિયા કાઢેલી ખજૂર નાખીને ૧૦ મિનિટ ઉકાળો. પછી નવશેકુ રહે એટલે પીવો અને ખજૂર ચાવીને ખાઈ લો.

૨ આ ડ્રિક્મા ફલવાનાઈડ્સ હાય છે.તેનાથી સ્પર્મની સંખ્યા વધે છે અને ઈનફટિંલિટીં સામેં રક્ષણ્ મળે છે.

૩ દૂધ માં ખજુર મિક્ષ કરીને પીવાથી બ્લડ સર્કુલેસન સુધારે છે. તેનાથી રિંર્કેન, વાળ હેલ્ધી રહે છે અને સ્માર્ટનેસ વધે છે.

૪ આમા ગ્લુકાઝ અન ફક્ટાઝ હાય છે.આનાથી નબળાઈ દૂર થાય છે અને તરત જ ઍનર્જી મળે છે.

૫ દૂધ અને ખજૂર બંનેમાં કેલ્શિયમ હોય છે. તેનાથી સાધાના દુખાવા સામેં રક્ષણ મળે છે.

૬ આ ડ્રીંક માં પ્રોટીન વધુ હોય છે. તેનાથી મસલ્સ મજબૂત થાય છે.

૭ આ ડ્રિક્મા’ વિટામિન બીઠ હોય છે.આનાથી મગજની તાકાત વધે છે અને મેમરી તેજ થાય છે.

૮ આમા કોલેસ્ટ્રોલ નહીવત હોય છે. આનાથી હાર્ટ પ્રાબ્લમ સામ રક્ષણ મળે છે

૯ આમા ફાયબર્સ હોય છે. તેનાથી ડાઈજેશન સુધરે છે અને કબજિયાત દૂર થાય છે

૧૦ દૂધ અને ખજૂરમા આયર્ન હોય છે. તનાથી બોડીમા લાહીની કમી થતી નથી

૧૧ આમા ફોસ્ફ્રસ હાય છે. તેનાથી દાત મજબૂત થાય છે અને પેઢાની પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,384 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>