રાત્રે સુતા પહેલા કરો આ એક ઉપાય તમારા પીળા દાત સવારે થય જશે સફેદ મોતી જેવા

આમતો દાંતએ આપણા ચેહરાનુ મુખ્ય આકર્ષણ છે અને જો આપણે જ્યારે પણ કોઈને પણ મળીએ ત્યારે સૌથી પહેલા હાસ્ય થી શરૂઆત થાય છે અને તેમા તમારે દાંત એ મહત્વનો ભાગ ભજવે છે

અને જો તમારા દાંત સાફ ન હોય તો તેમા સામેના વ્યક્તિ પર તમારી ખરાબ ઈમ્પ્રેસન પડે છે અને આમ પણ મોતી જેવા ચમકદાર દાંત એ તમારી સુંદરતા અને વ્યક્તિત્વમા ચાર ચાંદ લગાવી દે છે અને એક ચમકદાર હાસ્ય તમારા આત્મવિશ્વાસમા પણ વૃદ્ધિ કરશે અને તમે જ પોતાને પ્રફુલ્લીત અનુભવી શકશો માટે આવો જોઈએ કે એવા જ કેટલાક ઉપાય કે જે સહેલાઈથી તમારા દાંતને એ ચમકાવી દેશે.

૧) બેકિંગ સોડાનો પ્રયોગ

અહી આ એક પ્રાકૃતિક ક્લીંજર છે અને જે તમારા દાંતોને ચમકદાર બનાવા માટે પણ ઉપયોગ કરાય છે અને તે દાંત વચ્ચે છિપાયેલા જે સૂક્ષ્મ જીવાણુઓને નષ્ટ કરે છે અને બેકિંગ સોડા અને ટૂથપેસ્ટને તમે સમાન પરમાણ મિક્સ કરીલો અને પછી તેને સમાન રૂપથી ઉપર અને નીચેના દાંતો પર લગાવી લો અને બેકિંગ સોડાવાળી આ પેસ્ટ તમારા દાંતના બધા ભાગ પર ધીરે ધીરે લગાવી દો. અને ત્યાર બાદ અડધો કલાક સુધી તેમ જ રહેવા દઈ અને હવે પછી કોગળા કરીને તમારુ મોઢુ સાફ કરી લો.

૨) લીંબૂ નો પ્રયોગ

લીંબુ એ વિટામિન C ના સૌથી મોટા સ્ત્રોત ગણાય છે અને આ વિટામિન C એ દાંત સફેદ કરવામા ખૂબ મદદ કરે છે અને તમારે ચમકદાર દાંત ને મેળવવા માટે લીંબૂની છાલ ને ખૂબ સરળ ઉપાય છે કે જે સફેદ દાંત માટે લીંબૂની છાલને દાંત ઉપર ઘસો અને જે સ્ક્રબની જેમ કામ કરશે અને દાંત પર જામેલ જે પણ કઈ પીળા થરને ઉખાડી દેશે અને લીંબૂમા રહેલી આ મેડિસિનના ગુણ એ દાંત અને પેઢા પર રહેલા કિટાણુઓ અને બીજા કણોને દૂર કરી નાખે છે અને આ પ્રયોગ એ નિયમિત રુપે કરશો તો તમારી સ્માઈલ એ સૌથી બેસ્ટ સ્માઈલ બની જશે.

૩) સફરજન નો પ્રયોગ

જો તમે એપલ સાઈડ વિનેગર અથવા તો સફરજનમા રહેલુ એસિડને દાઢને મજબૂત કરવાની સાથે સાથે દાત સફેદ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. અને સફરજનામા રહેલુ એસિડ એ તમારા દાંતના ઉપલા પડ પર રહેલા OH ને વ્યવસ્થિત જાળવી રાખવામા પણ મદદરુપ થાય છે અને દાંત પર રહેલુ આ OH એ તેના પર થતા બેક્ટેરિયા સામે લડે છે અને દાંતની પીળાશને દૂર કરવા માટે પણ એપલ સાઈડ વિનેગરને એ દાંત પર લગાવો અને થોડીવાર તેને રાખ્યા બાદ કોગળો કરીને કાઢી નાખો બસ આવુ તમે નિયમિત કરવાથી તમારા દાંત એ એકમદ મોતી જેવા સફેદ થઈ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,385 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 17

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>