રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે પરિણામ જોઈ તમને પણ તમારા પર વિશ્વાસ નહિ થાય…

આજના સમય માં બધાને પોતાનો ચહેરો ચૂંદર જોઈએ છે. એમાં પણ ખાસ કરીને મહિલાઓની અંદર સુંદરતા એ મોટો પ્રશ્ન બની ગયો છે. મહિલાઓ ખાસ પોતાના ચહેરાને લઈને ઘણી ગંભીર હોય છે. જેથી તે પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે બજારમાંથી મોંઘામાં મોંઘી પ્રોડક્ટ ખરીદે છે પરંતુ તેની કોઈ અસર તેના ચહેરા પર થતી નથી.

પણ હવે ગભરાવાની જરૂર નથી કેમ કે આજે અમે તમને એક એવો ઘરેલું નુસખો જણાવિશુ જેનો ઉપયોગ કર્યા પછી તમારો ચહેરો એકદમ સુંદર દેખાવા લાગશે. આ ઘરેલુ ઉપાઈ સેન્સેટીવ સ્કીન માં, સામાન્ય સ્કીન અને સુકી સ્કીન વાળા લોકો પણ સરળતાથી ઉપયોગ કરી શકે છે જેની કોઈ પ્રકારની આડ અસર નહી થાય. અલબત આ ઉપાય માટે જોઈતી વસ્તુ પણ સરળતાથી ઘરમાં જ મળી જશે. તો ચાલો જાણીએ આ ઉપાય વિષે.

સામગ્રી:

કોફી પાવડર

ચોખાનો લોટ

મેંદો અથવા મિલ્ક પાવડર

ગુલાબજળ

બોડી લોશન

પહેલો ઉપાઇ:

આ ઉપાઇ માટે સૌથી પ્રથમ એક વાટકી લઈ તેમાં એક ચમચી બોડી લોશન, એક ચમચી મિલ્ક પાવડર કે મેંદા નો લોટ નાખો. હવે તેમાં એક કપ ચોખા નો લોટ, એકાદ ચમચી કોફી પાવડર અને એક નાની ચમચીમાં ગુલાબજળ નાખીને આ બધાને સારી રીતે હલાવીને તેનું પેસ્ટ તૈયાર કરી લો. હવે સૂતા પહેલા આ પેસ્ટ ને તે સારી રીતે મિક્સ કરીને ફેસ પર લગાવી લો.

આ પેસ્ટ માં બોડી લોશન, મિલ્ક પાવડર અને ચોખાનો ઉપયોગ થયેલ હોવાથી તમારે ફેસિયલ કરાવવાની પણ કોઈ જરૂર નથી. સૂતા પહેલા પેસ્ટને ફેસ ઉપર સારી રીતે લગાવી લો અને 30 મિનીટ સુધી તેને ફેસ પર રહેવા દો. આ પ્રયોગ અઠવાડિયામાં એક થી બે વખત કરો. આમ કરવાથી તમારું ફેસ સુંદર દેખાવા લાગશે.

બીજો ઉપાઈ:

બીજા ઉપાઈ માટે સૌ પ્રથમ એક ટમેટુ લઇ તેને બે ભાગમાં કાપી લો. હવે આ કાપેલા ટામેટાના એક ભાગ પર મિલ્ક પાવડર લગાવી લો. જો મિલ્ક ના હોય તો મેંદાનો ઉપયોગ કરો. અને આ ટમેટાને મેંદામાં નાખી દો અને તમારા ચહેરા ઉપર આ ટમેટું ઘસો. આવું કરવાના કારણે ફેસ ના પર્સ ખુલી જશે અને બધો કચરો દુર થશે. આવું એક વીક માં 2-3 વાર કરો અને થોડા જ સમયમાં તમને તેની અસર ફેસ પર જોવા મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,590 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>