રાત્રે સૂતા પહેલા આ રીતે લગાવો આ તેલ, વાળ બનશે એકદમ ઘાટા અને ચમકદાર

એ વાત આપણે સૌ જાણીએ છીએ કે આપણા વાળ માટે ઓયલીંગ ખુબજ લાભકારી છે. તેનાથી તમારા વાળ અને સ્કેલ્પને પોષણ મળે છે. પરંતુ, હંમેશા મોટા ભાગના લોકો ને ખબરનથી કે વાળ માટે કયા તેલ નો ઉપયોગ કરવો.


અમે આજે બતાવવા જઈ રહ્યા છીએ એક તેલનું મિશ્રણ જે તમારા વાળ માટે છે આશીર્વાદ રૂપ. આ તેલ તમને બજારમાં તૈયાર નહીં મળે. આ તેલ ને તમારે ઘરેજ બનાવવુ પડશે. તેના માટે ૮ વિટામીન ઈ કેપ્સૂલ, ૪ ટીસ્પૂન નારિયેળ તેલ, ૨ ટીસ્પૂન બદામ તેલ અને ૪ ટીસ્પૂન કેસ્ટર ઓયલને એક બોટલમાં ભરી બરાબર મિકસ કરો.

આ તેલને અઠવાડીયામાં એકવાર તમારા વાળ માં લગાવો. રાત્રે સૂતા પહેલા ૧૦ મિનીટ આ તેલની તમારા વાળ તથા તાળવામાં હળવા હાથથી મસાજ કરો અને સવારે વાળ શેમ્પૂથી ધોઈને કન્ડીશનર કરી લો.

આ તેલના યુઝ્થી તમને થોડા જ દિવસમાં રીઝલ્ટ જોવા મળશે. આ તેલ ખરતા વાળને રોકે છે અને તમારા વાળના મૂળમાં પીએચ લેવલ સારૂ બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત વાળને નવી ચમક પણ મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,456 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>