રાત્રે પલાળો ૫ લીલા મરચા અને સાત દિવસ સુધી પીવો આ પાણી, મળશે એવા ફાયદા કે જાણી ને થઈ જાશો ચકિત…

માણસ બે પ્રકાર નો હોય છે એક તો કે જેને લીલા મરચાં ખાવા નું પસંદ હોય અને બીજા એવા કે જેને ઝીણા સમારેલા મરચાં ને પણ પોતાના ખોરાક માંથી પણ કાઢી નાખે છે. તો જો તમે પણ માણસ ના દર્શાવેલ પ્રકાર ની પેહલી શ્રેણી મા આવતા હોય તો આજે તમે આ આર્ટીકલ વાચી વધુ મરચા ખાવા લાગશો.

તો આજે જાણીએ કે શું છે આ લીલાં મરચાં ખાવાના ફાયદાઓ જે જાણીને જે નથી ખાતા તે પણ ચોક્કસ આ આર્ટીકલ ને એક વાર વાચી ખાવાનું શરુ કરી દેશે. તો ચાલો જાણીએ લીલાં મરચા ના ફાયદા વિષે.

સામાન્ય શરદી અને ઉધરસ

તમે સાંભળ્યું હશે કે ઘર ના વડીલ જયારે પણ સર્દી ઉધરસ થાય એટલે થોડું મસાલા વાળું ક પછી તીખું ખાવાની સલાહ આપતા હોય છે. તેની પાછળ એક વિજ્ઞાનીક કારણ છે કે લીલાં મરચાં મા વિટામિન સી જે એક શક્તિશાળી એંટીઓક્સિડેંટ છે તે આપળા ફેફસાં ના કામ ને વેગ તેમજ શરીર ને શક્તિ પ્રદાન કરે છે જેનાથી જામેલ કફ પાતળું થઈ ઉધરસ સમયે શરીર માંથી કફ બની બહાર નીકળે છે.

ફાઈબર નું વધુ પ્રમાણ

ભરપુર માત્રા મા ફાઈબર હોવાને લીધે ઘણા વીશેષ્ગ્યો દ્વારા જણાવામાં મા આવે છે કે લીલા મરચાં નિયમિત ખાવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે અને પાચનતંત્ર સારી રીતે કામ કરવાથી પેટ સંબંધિત રોગો થતા નથી.

ત્વચા માટે છે ગુણકારી

આ લીલા મરચાં મા થી મળતા પોષકતત્વો તેમજ વિટામીન સી ઘણી પ્રકાર ની ચામડી થી લગતી સમસ્યાઓ ને અટકાવવાં મા તેમજ તેના નિવારણ મા મદદરૂપ બને છે.

મેટાબોલિઝમ વધારી વજન ઘટાડે છે

આ લીલા મરચાં થર્મોજેનેસિસ પ્રક્રિયા દ્વારા શરીર મા રહેલ મેટાબોલિઝમ ને વધારી શરીર મા વધારાની કેલોરી ને ઝડપી રૂપે ઓછી કરે છે. તેમજ આમાં મળી આવતા કૈપ્સૈકિન તમારી ભૂખ ને ઓછી કરી છે અને તેના થી વજન પણ ઓછું થવા લાગે છે.

વાળ માટે છે ફાયદાકારક

આ લીલા મરચાં મા મળી આવતા પોષકતત્વો વાળ સંબંધિત તકલીફો મા પણ રાહત આપે તેના માટે તમારે આ લીલા મરચાં ને પાણી સાથે ઉકાળો બનાવી તેને પોતાના વાળ મા લગાવવા થી વાળ કાળા અને ચમકદાર બને છે.

પાણી મા પલાળી ને પીવા થી લાભો

આ લીલા મરચાં થી ઘણા ફાયદાઓ આપળે જોયા આના સિવાય પણ આ ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે. તેમજ જો આ લીલાં મરચાં ને સતત સાત દિવસ સુધી પાણી મા પલાળી અને ત્યારબાદ આ પાણી પીવામાં આવે તો તેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબુત થાય છે. સાથોસાથ પેટ થી લગતા રોગો નો પણ નિકાલ થાય છે.

આ સિવાય ત્વચા યૌવન પામે છે વૃધાવસ્થા દેખાતી નથી અને હ્રદય થી લગતા રોગો માટે પણ તે રામબાણ છે તેનાથી હ્રદય તંત્ર ને વેગ મળે છે અને રક્ત સંચાર મા વૃદ્ધિ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,225 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 8 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>