રાતે ભૂલથી પણ ન કરવું જોઈએ આ ચાર વસ્તુનું સેવન

માણસના શરીરની રચના બહુ જ જટિલ હોય છે. શરીર ને હમેશા સ્વસ્થ અને ફીટ બનાવી રાખવા માટે  બરાબર ખાન પાન થાય એ બહુ જરૂરી છે. દરેક વસ્તુ ખાવાનો એક ચોક્કસ સમય હોય છે. ખોટા સમયે અમુક વસ્તુ નું સેવન કરવાથી ભયંકર બીમારીઓ નો સમાનો કરવો પડી શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવન તમારે રાતે બિલકુલ ન કરવું જોઈએ. રાતે ભૂલ થી પણ ન કરો આ વસ્તુઓ નું સેવન.

આ વસ્તુઓ માં પહેલી વસ્તુ છે કેળા. રાત ના સમયે ભૂલ થી પણ કેળા નું સેવન ન કરવું જોઈએ. તેનું કારણ એ છે કે કેળા ની તાસીર ઠંડી હોય છે. અને આ કારણ ને લીધે  તમને શરદી ઉધરસ ની બીમારી થઇ શકે છે. આ કારણે કેળા નું સેવન તમારે ક્યારેય ન કરવું જોઈએ.

આ શિવાય ઘણા એવા લોકો હોય છે જે સુતા સમયે ભાત નું સેવન કરતા હોય છે. પણ આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.  રાતે ભાત નું સેવન કરવાથી આપણું પાચન બરાબર નથી થતું જેના લીધે શરીરમાં ચરબી વધે છે. તેના લીધે શરીરમાં વજન પણ વધે છે આ માટે ભાત નું સેવન રાતે ટાળવું જોઈએ. જેઓ નો વજન વધુ છે એતો ખાસ ધ્યાન રાખે કે રાતે ભાત ન ખાય.

આ શિવાય રાત ના સમયે ખાટા ફળોનું સેવન પણ ક્યારેય ન કરવું જોઈએ. ખાટા ફળ જેવા કે મોસંબી, સંતરા, દ્રાક્ષ નું સેવન બીલકુલ ન કરવું જોઈએ. રાતે આ ફળો નું સેવન કરવાથી જમવાનું બરાબર પચતું નથી સાથે ઓડકાર આવવાની સમસ્યા થઇ જાય છે. ઘણી વાર શરીરમાં બગાડ થઇ જવાની સમસ્યા પણ થાય છે. આ કારણે ભૂલ થી પણ રાતે ખાટા ફળો નું સેવન ન કરવું.

ઘણા લોકો એવા હોય છે જે લોકો મીઠાઈ નું સેવન કરતા હોય છે. એમને ખનાર નથી કે તે શરીર માટે નુકસાન દાયક છે. રાત ના સમયે મીઠી વસ્તુ નું સેવન કરવામાં આવે તો તેનું ગ્લુકોઝ માં પરિવર્તન નથી થતું. જેના લીધે ઘણું નુકશાન થઇ શકે છે શરીરમાં આ કારણે રાતે સુતા સમયે મીઠી વસ્તુનું સેવન ન કરવું જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,349 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>