રાતે સુતા પહેલા ગરમ પાણીમા આ ૩ વસ્તુ મિક્સ કરી પી લો, રાતો રાત ચરબી થઈ જાશે ગાયબ…

આજના સમયમાં મોટાભાગના લોકો મોટાપાથી પરેશાન છે. હરકોઈ પાતળા અને સુંદર દેખાવા માંગે છે. પણ મોટાપો તેની સુંદરતા ઉપર કાળા ડાઘ જેવું લાગે છે. સારામાં સારા લોકો પણ મોટાપાને કારણે સુંદર લાગતા નથી. મોટાપાની સમસ્યા ખોટું ખાવા પીવાને કારણે થાય છે. આજના સમયમાં લોકો સમયના અભાવને કારણે જ બહારના ખાવા ઉપર વધુ આધારિત થઇ ગયેલ છે.

બહારના ખાન પાન આમત્રણ આપે છે મોટાપાને

બહારના ખાન-પાન માં સામેલ તેલ મસાલાના વધારાને કારણે વ્યક્તિ જલ્દી મોટાપાનો ભોગ થઇ જાય છે. જો તમે પણ મોટાપાની સમસ્યાથી પીડિત છો તો ચિંતા ન કરશો. આજે અમે તમને એક એવા ચમત્કારી જ્યુસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો દરરોજ એક ગ્લાસ સેવન થી તમે પણ થોડા દિવસોમાં પાતળા થઇ શકો છો.

તમારે આ ચમત્કારી જ્યુસનો ઉપયોગ સુતા પહેલા કરવાનો રહે છે. ખાસ કરીને અમે વાત કરી રહ્યા છીએ કાકડી ના જ્યુસની. આ તમારા પેટને સાફ કરે છે અને સાથે જ તમારા શરીરમાં ચરબીના પ્રમાણને પણ નિયત્રિત કરે છે તેમજ તેમાં ઘટાડો પણ કરે છે. તેમાં કેલેરીનું પ્રમાણ ખુબજ ઓછું રહેલું હોય છે, જે તમને પાતળા થવામાં મદદરૂપ થાય છે.

જ્યુસ બનાવવાની સામગ્રી ને રીત

૧) ૨ કાકડી કેતા ખીરા

૨) ૨ નાની ચમચી લીંબુનો રસ

૩) આદુનો એક નાનો કટકો

૪) ૨ ચમચી સાકર

૫) એક નાની ચમચી શકેલું જીરું પાવડર

૬) ૩-૪ ફુદીના ના પાન

૭) સિંધવ કે કાળું મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત

સૌથી પહેલા ખીરા ને ધોઈને નાના-નાના કટકા માં કાપી લો. છોતરા ઉતર્યા વગર તેને જ્યુસરમાં નાખો. સાથે આદુ અને ફુદીનાના પાન પણ મિક્ષરમાં નાખી દો અને જ્યુસ કાઢી લો. તેમાં લીંબુનો રસ, જીરું પાવડર અને સિંધુ લુણ ઓગળે નઈ ત્યાં સુધી મિક્ક્ષ કરો અને તેને સારી રીતે ભેળવી લો. હવે તમારું જ્યુસ ઉપયોગ માટે તૈયાર છે. તમે આ જ્યુસનું સેવન સુતા પહેલા કરી શકો છો. થોડા જ દિવસોમાં તમારું નીકળેલું પેટ ધીમે ધીમે અંદર જતું રહેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,065 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>