રામાયણમા “માં સીતા” અને “ફિલ્મ ‘જોડે રહેજો રાજમાં” પાત્ર ભજવનાર હીરોઈન આજે દેખાય છે આવી, જુઓ…

મિત્રો આપણે જૂની ગુજરતી ફિલ્મ ની વાત આવે એટલે આપણને બધાને આપણુ બાળપણ યાદ આવી જાય કારણ કે આપણે તેની સાથે ઘણી યાદો સંકળાયેલી છે અને આજે આપણે વાત કરવાની છે ફિલ્મ જોડે રહેજો રાજ અને તેના વિશેની આ ફિલ્મ ૧૯૮૯ મા રિલીઝ થઈ હતી અને જેના ડિરેક્ટરે હતા સુભાષ જે. શાહ.

અને આ ફિલ્મમા લીડ રોલમા નરેશ કનોડિયા અને બોલિવૂડની જાણીતી એકટ્રેસ અને ખાસ તો રામાનંદ સાગરની રામાયણ ના ‘માં સીતા’ એટલે કે દીપિકા ચીખલીયા જોવા મળ્યા હતા અને આ ૮૦ ના દાયકાની આ ફિલ્મ ખુબ જ હિટ રહી હતી અને આટલી જૂની ફિલ્મ હોવા છતા પણ હજુ પણ તેનુ નામ દરેક વ્યક્તિના મન મા ક્યાંક ફિટ થયેલુ જોવા મળશે.

તો આજે આપણે વાત કરવાની છે દીપિકા ચીખલિયા વિશે જેનો જન્મ ૨૯ એપ્રિલ ૧૯૬૫ તેઓ એક ભારતીય અભિનેત્રી છે કે જે રામાનંદ સાગરની હિટ ટેલિવિઝન શ્રેણીઓ અને ખાસ તો રામાયણમા સીતાની ભૂમિકા ભજવતા ખ્યાતિ પામ્યા હતા અને તેણી અન્ય ભારતીય ઐતિહાસિક ટીવી શ્રેણીઓમા અભિનય માટે જાણીતા હતા અને પોતાની સફળ ફિલ્મ ‘સુન મેરી લૈલા’ ૧૯૮૩ માટે પણ તે જાણીતા હતા.

તેણીએ એક ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડીયા સાથે જોડે રહેજો રાજ અને આ સિવાય લાજુ લાખણ જેવી કેટલીક ગુજરાતી ફિલ્મોમા અભિનય કર્યો હતો અને દીપિકા ટીવી સિરિયલ છુટા છેડા ૨૦૧૭ મા કલર્સ ગુજરાતી ચેનલ પર પણ જોવા મળ્યા હતા અને ફેબ્રુઆરી ૨૦૧૮ મા તેણે ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ મા તેઓ જોવા મળ્યા હતા અને તે તેની આગામી હિન્દી ફિલ્મ ગાલિબ ૨૦૧૮-૨૦૧૯ મા જોવા મળશે અને દીપિકા ચીખલિયાએ ફરીથી કામ કરી રહયા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,158 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>