રક્ષાબંધન માં ભાઈ ને કંઈક નોખી રાખડી બાંધવા માંગો છો? તો આ તમારા માટે જ છે ! જુઓ ક્લિક કરીને..

રક્ષાબંધન એ ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નું બંધન છે જેથી રાખડી એક સાદો રેશમનો ધાગો હોય કે પછી સોના નો કોઈ ફરક પડતો નથી. વાત સાચી પરંતુ આજે દરેક બહેન ઈચ્છે છે કે તેના વીરા ના હાથમાં ભલે મોંઘી હોય કે સસ્તી પરંતુ કંઇક યુનિક રાખડી પહેરાવે. રક્ષાબંધન ના માટે જેટલી બહેન આતુર હોય તેટલો તેનો ભાઈ પણ આતુર હોય છે બહેન આજે કેવી રાખડી બાંધશે એનું એકસાઇટમેન્ટ પણ હોય છે. અને જો બહેન કંઈક નોખી રાખડી લઈને આવે તો ભાઈની ખુશી બમણી થઈ જાય છે.

આજે દરેક બહેન અને ભાઈ ને ગમે તેવી રાખડી ની નવી જ વેરાયટી ને શોધી શોધીને તેની ઝલક અહીં તમારા માટે લઈને આવ્યા છે. જે તમને ચોક્કસ જ ગમશે.

French knot rakhi :

French-Knot-Embroidery-Rakhi

ફ્રેન્ચ નોટ રાખડી માં કરવામાં આવેલા વિવિધ કલરના લેવામાં આવેલા ફ્રેન્ચ નોટ રાખડી ને આકર્ષક બનાવે છે.

Kid’s rakhi :

Kids-Rakhi

આજકાલ નાના બાળકો માટે લાઈટ વાળી બહુ જ રાખડીઓ મળતી થઈ ગઈ છે પરંતુ થોડા મોટા બાળકોને આવી રાખડી નથી ગમતી તો તેઓ માટે રેશમી ઉન થી ગુંથેલી અને ફેવરેટ કાર્ટુન કેરેક્ટર વાળી રાખડી બેસ્ટ રહેશે

Evil eye rakhi :

Evil-Eye-Rakhi

ભાઈ ને કોઈ ખરાબ નજર નહિ લાગે તે માટે ઇવિલ આઈ રાખડી પણ બજારમાં આવી ગઈ છે. વિદેશોમાં આવી ઇવિલ આઈ ની ડિમાન્ડ બહુ છે.

Spinner rakhi :

spinner rakhi

આખો દિવસ સ્પીનિર ખિસ્સામાં લઈને ફરતાં ભાઈ ના માટે આ રાખડી યોગ્ય રહેશે. સ્પીનિર ની વધી રહેલી લોકપ્રિયતા ને ધ્યાનમાં રાખીને હવે આવી સ્પીનિર રાખડી પણ વેચવા લાગી છે.

Peacock rakhi :

peacock rakhi

આ વખતે પીકોક ની ડિઝાઇન ઘણી જોરમાં છે. પીકોક ની સાથે ભરચક ડિઝાઇન વાળી રાખડી હાથની શોભા વધારે છે.

Gold and diamond rakhi :

gold and diamond rakhi

એક ગ્રામ સોના ની સાથે અમેરિકન ડાયમંડ ના હીરા જડેલી રાખડી કેટલીક જવેલરી કંપનીઓ એ બજારમાં વેચાણ અર્થે મૂકી છે.

Black and gold moti rakhi :

black moti rakhi

એક કાળું મોતી અને એક સુવર્ણ દાણો અને વચ્ચે ઓમ નું પેન્ડલ એવી રાખડી થોડી યુનિક લાગશે.

Bracelet rakhi :

bracelet rakhi

ભાઈના નામ ની બ્રેસ્લેટ વાળી રાખડી બ્રેસ્લેટ કમ રાખડી લાગશે. જેમાં અલગ અલગ નામો ધરાવતી રાખડી પણ મળી રહે છે.

Designer rakhi :

Designer-Rakhis-704x301

મનગમતી ડિઝાઇન અને પેટર્ન સાથેની રાખડી તમને કેટલાક આઉટલેટ પર મળી રહેશે .જે લુકમાં રિચ અને સોફેસ્ટીકેટેડ લાગશે.

મિત્રો, આ બધી રાખડી માં આપ સૌ ને સૌથી વધુ કઈ પસંદ આવી ? કોમેન્ટ કરજો….!!

લેખક : દર્શિની વશી

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,651 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>