પ્રેગ્નેટ થવું હોય તો આ છે સબંધ બનાવવાનો શ્રેષ્ઠ સમય

જ્યાં સુધી કોઈ મહિલા માં નથી બનતી ત્યાં સુધી તે અધુરી છે આવું આપણો સમાજ માને છે. અને માં બનવું એ દરેક મહિલા નું સપનું હોય જ છે. દરેક મહિલા પ્રેગ્નેટ થઇ અને એક બાળક ને જન્મ આપવા માંગે છે. ઘણા ને આ પ્રોસેસ માં પ્રોબ્લેમ થતો હોય છે.  અને અમ એટમને એક સજેશન આપીશું તેનું ધ્યાન રાખવાથી તમને પ્રેગ્નેટ થવામાં મદદ મળશે.

તમારે પ્રેગ્નેટ થવું હોય તો તમારે પીરીયડસની સાયકલનો હિસાબ રાખવો ખુબ જ જરૂરી છે. આ સાયકલ નો બરાબર રીતે હિસાબ રાખો. તમે ઈચ્છો તો તમે કેલેન્ડર માં માર્ક પણ કરી શકો છો.  આ શિવાય ઘણી બધી એપ્લીકેશન પણ છે જેના દ્વારા તમે પીરીયડ ના બરાબર સમય ને ટ્રેક કરી શકશો. અને પીરીયડ સાયકલ નો બરાબર હિસાબ પણ લગાવી શકશો. ઓવ્યુલેશન ના ના એક કે બે દિવસ પ્રેગ્નેટ હોવા માટે સૌથી બેસ્ટ સમય છે.

હવે તમને થશે શું છે આ ઓવ્યુલેશન? જયારે ઓવારી અથવા અંડાશય માંથી ઈંડું બહાર આવે છે તેને ઓવ્યુલેશન કહે છે. સામાન્ય રીતે તે પીરીયડ આવવાના 14 દિવસ પહેલા થાય છે. જો તમે પ્રેગ્નેટ થવા માગો છો તો પીરીયડ સાયકલ સાથે તમારે ઓવ્યુંલેશન ડેટ નું પણ ધ્યાન રાખવું જોશે. તેના ક સામાન્ય લક્ષણો છે જેના દ્વારા તમને ખ્યાલ આવશે   કે આ તમે ઓવ્યુલેશન કરી રહ્યા છો કે નહિ. કારણકે     ઓવ્યુલેશન ના દિવસે સબંધ    બાંધવાથી પ્રેગ્નેટ થવાના ચાન્સ વધી જાય છે.

આ છે ઓવ્યુંલેશન થવા ના સામાન્ય લક્ષણો. વધુ પડતી મહિલાઓ જયારે ઓવ્યુંલેશન કરે છે ત્યારે તેમણે બ્રેસ્ટ માં દર્દ ઓછુ થાય છે. જો તમારી સેક્ષ ડ્રાઈવ વધી જશે તેનો મતલબ છે તમારો ઓવ્યુલેશન પીરીયડ ચાલી રહ્યો છે. ઓવ્યુંલેશન દરમ્યાન વજાઇનલ ડીસ્ચાર્જ વધુ પાણી જેવું હોય છે. પીરીયડ ના 14 દિવસ પહેલા જો પેટ અથવા પીઠ ના નીચે ના ભાગ માં થોડો થોડો દર્દ થાય તો તેનો મતલબ છે કે તમારું ઓવ્યુંલેશન નજીક જ છે.   વધુ પડતી મહિલાઓ ને આ સમયે સુંઘવાની ક્ષમતા વધી જાય છે. તો આ સમય નું ધ્યાન રાખો તો તમને પ્રેગ્નેટ થવામાં મદદ મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,355 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>