૧૦ વર્ષ ની ઉમર માં બન્યો પોલિસ કમિશ્નર, જાણો સુ છે મામલો

૧૦ વર્ષ નો ગીરીશ બન્યો જયપુર નો એક દિવસ માટે પોલિસ કમિશ્નર

ગીરીશ શર્મા (ઉમર ૧૦ વર્ષ) ની બને કીડની ફેલ થી ગઈ છે. એટલે એની સારવાર દરમિયાન એને પોલિસ કમિશ્નર બનવાની અતિમ ઈચ્છા બતાવી પરંતુ એની અ અતિમ ઈચ્છા પૂરી થયા બાદ જ એ અવશાન પામ્યો. અ નાના છોકરા માટે જય હિન્દ

જેના પછી કઇક કરી બતાવાનો જુશો ગીરીશ શર્મા ના મોઢા પર દેખાઈ આવતો હતો એક દિવસ માટે પોલિસ કમિશ્નર બનેલ ગીરીશ શર્મા એ ચોર લોકો સામે સખ્ત કાર્ય વહી કરવાના આદેશ પણ આપયા હતા અને તેને કીધું તું કે જો પોલીસ ધારે તો ભાસ્ત્રાચાર જળ થી ઉખડી સકે એમ છે

43429876_1976311585759745_4128529827152003072_n

ગીરીશ શર્મા હરિયાણા ના જગદીશ શર્મા ના સંતાન છે ગીરીશ ને ક્રોનિક કીડની દીજીજ છે અને SMS હોસપિટલ માં એનો ઈલાજ થી રયો હતો અને ગીરીશ ને જેટલો પોતાના પર વિશ્વાસ હતો એટલો જ પોલિસ પર વિશ્વાસ હતો એનું માનવું હતું કે શહેર માં શાનતી અને ચોરો ને કાબુ માં રાખવામાં પોલીસ ની મહત્વ ભૂમિકા હોય છે

સારી વાત એ છે કે પોલિસ કમિશ્નર શ્રી નિવાસ રાવ જગા એ કીધું કે અ માસુમ ગીરીશ ની પોલીસ પ્રત્યે એટલી ભાવના બોવ સારી વાત કેવાય અવ બાળકો ની ઈચ્છા પૂરી કરાવી જ જોઈએ.

ગર્વ છે કે મને ગીરીશ જેવો છોકરો મળ્યો.

જગદીશ એ કીધું કે એના ચાર છોકરા માં થી ગીરીશ ૩ નમબર નો છોકરો છે અને તે ૩ ધોરણ માં ભણતો હતો અને જગદીશ ને પોતાને પાણી પૂરી ની લારી છે એના ઈલાજ માટે ૧.૪૦ લાખ ખર્જી કાઢ્યા છે અને ભગવાન પાશે એ જલદી સાજો થઈ જાય એવી પ્રાથના કરી રાય છે.

43388346_981952235310374_139829472139411456_n

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,289 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>