PHOTOS: જે બતાવશે, ગત બે સપ્તાહમાં કેવા રહ્યાં દુનિયાના હાલ

Show that, in the last two weeks are what the world now

આ મહિનાની શરૂઆતના બે સપ્તાહમાં કેટલીય સારી-નરસી ઘટનાઓ જોવા મળી. ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની હિંસા ચાલું જ રહી. તેની આ વખતની હિંસામાં હજારો વર્ષ જુના ઈતિહાસનો પણ કચ્ચરધાણ કાઢી નખાયો. ઈરાકમાં આતંકવાદીઓએ કેટલાય જુના શહેરો તબાહ કરી નાખ્યાં. બીજી બાજુ, આતંકવાદીઓ સાથએ વાતચીતને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું. નાઈજીરિયાના આતંકવાદી સંગઠન બોકો હરામે ઈસ્લામિક સ્ટેટની આધિનતા સ્વિકારી લીધી.

Show that, in the last two weeks are what the world now

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં વિસ્થાપિત પરિવારનો સામાન લઈ જઈ રહેલો પિકઅપ ટ્રક

Show that, in the last two weeks are what the world now

નાંગરહર પ્રાંતમાં ટ્રેનિંગ દરમિયાન પોતાની તાકાશ અન કુશલત બતાવી રહેલા અફઘાન પોલીસકર્મીઓ

Show that, in the last two weeks are what the world now

ગ્વાતેમાલા શહેરમાં ડમી હાથીને લઈને જઈ રહેલો શખ્સ

Show that, in the last two weeks are what the world now

ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં ડોગ શો દરમિયાન માઉન્ટન ડોગ કોડી

Show that, in the last two weeks are what the world now

ઉટાહમાં હાઈવે 21 પર જોતરાયેલા ઘોડાને હટાવવામાં આવી રહ્યાં છે.

Show that, in the last two weeks are what the world now

ભારતના ચેન્નઈ શહેરમાં હોલીનું સેલિબ્રેશન

Show that, in the last two weeks are what the world now

દક્ષિણ કોરિયામાં ગેપિયોંગ સમૂહ લગ્ન દરમિયાન પોતાના પાર્ટનરની રાહ જોઈ રહેલી દુલ્હન

Show that, in the last two weeks are what the world now

ચીનની રાજધાની બેજિંગના તિયાનમેન સ્ક્વેર પર નેશનલ પીપુલ્સ કોંગ્રેસનું સેશન શરૂ થતા પહેલા રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર

Show that, in the last two weeks are what the world now

ઈંગ્લેન્ડની મારગેટ ટનર્લ કન્ટેમ્પરરીમાં પોર્ટેટના રુપે ખુદને રજુ કરી રહેલા યુવકને જોઈ રહેલી ડચેડ ઓફ કેબ્રિંજ કેટ મિડલટન

Show that, in the last two weeks are what the world now

કેન્યાના નાઈરોબી નેશનલ પાર્કમાં દાણચારી કરાયેલા હાથીદાંતને સળગાવી રહેલા વાઈલ્ડલાઈફ સર્વિસના રેન્જર્સ

Show that, in the last two weeks are what the world nowસૌજન્ય
દિવ્ય ભાસ્કર

થાઈલેન્ડના બેંકોકમાં ધમાકાયા મંદિરમાં પાર્થના કરી રહેલા બૌદ્ધ ભિખ્ખુ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,342 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>