PHOTOS: આ છે 2020 સુધીમાં બનનારા ટોપ 10 ડિઝાઇનર મ્યુઝિયમ

10 best designer museum in worldthis designer make this museum

જો તમે ફરવાના અને ઐતિહાસિક ચીજોના શોખીન છો તો તમારે માટે એ જાણવું આવશ્યક છે કે દુનિયામાં એવા કયા ખાસ મ્યુઝિયમ છે જે પોતાની ડિઝાઇનને માટે ફેમસ છે. જ્યારે તમે કોઇ દેશમાં ફરવા જાવ છો ત્યારે તમને ત્યાંની ખાસ જોવાલાયક ચીજો યાદ રહે અને તમે તેની મુલાકાત લેવાનું ચૂકો નહીં તે પણ એટલું જ આવશ્યક છે.

આજે અહીં દેશ દુનિયાના 10 ડિઝાઇનને માટે જાણીતા મ્યુઝિયમ અને તેને ડિઝાઇન કરનારની વાત કરવામાં આવી છે.અબુ ધાબીમાં 2017માં એક નેશનલ મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે, આ મ્યુઝિયમ નોરમન ફૉસ્ટરે ડિઝાઇન કર્યું છે.

10 best designer museum in worldthis designer make this museum

આ મ્યુઝિયમને 2020 સુધીમાં અબુ ધાબીમાં બનાવવામાં  આવશે. આ મ્યુઝિયમને ફ્રેંક ગૈરીએ ડિઝાઇન કર્યું છે.

10 best designer museum in worldthis designer make this museum

સ્વિત્ઝરલેન્ડના ઘડિયાળના નામ પર બની રહેલા આ મ્યુઝિયમને ડૈનિશ આર્કિટેક્ટસ બિગે ડિઝાઇન કર્યું છે. તેને ક્વાઇલનો આકાર આપવામાં આવ્યો છે.

10 best designer museum in worldthis designer make this museum

લંડનના કિંગ્સટન હાઇ સ્ટ્રીટ પર પોતાના કોમનવેલ્થ ઇન્સ્ટિટ્યુટની જગ્યા પર બની રહેલા આ મ્યુઝિયમને જોન પૉસને ડિઝાઇન કરી છે. આ 2016 સુધીમાં બની શકે તેવી શક્યતાઓ ડિઝાઇનર દ્વારા આપવામાં આવી છે.

10 best designer museum in worldthis designer make this museum

લંડનમાં બની રહેલા આ મ્યુઝિયમને 2016 સુધીમાં પ્રવાસીઓને માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

10 best designer museum in worldthis designer make this museum

ફ્રાન્સના આ મ્યુઝિયમની ડિઝાઇન પોતાની જાતે એક અનોખી ડિઝાઇન છે. ડેનિશ આર્કિટેક્ટસ બિગને તેના માટે સન્માન પણ આપવામાં આવ્યું છે, આ આઠ કર્વ્ડ સ્ટ્રક્ચરનો એક મેલ છે જે એકસાથે જોડાયેલો હોય તે રીતે ડિઝાઇન કરાયો છે.

10 best designer museum in worldthis designer make this museum

ચીનમાં બની રહેલા આ મ્યુઝિયમને 2015ના અંત સુધી સામાન્ય લોકોને માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેમાં પાંચ હોલ બનાવાયા છે અને તેમાં અલગ અલગ વિષયોને લગતા એક્ઝિબિશન પણ લગાવવામાં આવશે.

10 best designer museum in worldthis designer make this museum

હોંગકોંગમાં બની રહેલા અને 2018 સુધીમાં બનીને તૈયાર થનારી આ ઇમારતમાં મ્યુઝિયમની સાથે સાથે અનેક સાંસ્કૃતિર વાતોને પણ સાંકળી લેવામાં આવી છે.

10 best designer museum in worldthis designer make this museum

લૉસ એન્જિલિસમાં 2015 સુધી શરૂ થનારા આ મ્યુઝિયમને ફ્રેંક ગેરીએ ડિઝાઇન કર્યું છે. અહીં સમકાલીન કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

10 best designer museum in worldthis designer make this museumસૌજન્ય
દિવ્ય ભાસ્કર

સેન્ટ્રલ અમેરિકામાં 2017 સુધી ખુલ્લા રહેનારા આ મ્યુઝિયમને સ્વિસ આર્કિટેક્ટ હૈરી ગગર સ્ટૂડિયોએ ડિઝાઇન કર્યું છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,552 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>