પૈસાની અછતના કારણે ફરી નથી શકતા તો ફક્ત 5000 માં ફરી લો આ જગ્યા

હરવું ફરવું તો બધા ને ગમે જ છે પણ ઘણી વાર એવું થાય છે કે પૈસા ની અછત ના લીધે આપણે ફરવા નો ખર્ચો કરવામાં સંકોચ થાય છે. બજેટ ની વાત સાંભળી અને આપણે ઘણી વાર ફરવાનો પ્લાન કેન્સલ કરી દેતા  હોઈએ છે. આપણને એવું લાગે છે યમાં ઘણા બધા પૈસા નો ખર્ચો થશે. પણ કહેવાય છે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુ નો અફસોસ ન રહી જવો જોઈએ. હરવું ફરવું અને થોડી મોજ તો કરવી જોઈએ. આજે અમેં તમને એવી જગ્યાઓ વિષે જણાવીશું જે જગ્યા માં તમે 5000 ની અંદર ખર્ચ કરી અને ફરી શકશો.

એક જગ્યા છે શિમલા ની કુફરી આ એક જોરદાર જગ્યા છે. અહી બે દિવસ અને બે રાત નું પેકેજ લઇ જઈ શકો છો. અહી ટુર કરવી હોય તો બહુ સરળતા થી 5000 ની અંદર ના રૂપિયા માં થઈ જશે. અહી રહેવાનો , ખાવાનો દરેક ખર્ચ મળી ને આટલા પૈસા માં તમે પૂરું કરી શકશો.

ઉતરાખંડ ના ગઢવાલ માં આવેલુ ઓલ પહાડો થી ઘેરાયેલું છે. અહી ની સુંદરતા ને જોવા માટે ભારત થી જ નહિ પણ વિદેશ થી પણ લોકો આવે છે. અહી બે દિવસ નો પ્લાન કરો તો 5000 માં તમે ફરી શકશો.

આ શિવાય હિમાચલ પ્રદેશ નું કસોલ પણ બજેટ ની જગ્યા છે. કસોલ ચંડીગઠ અને મનાલી વચ્ચે  આવેલું એક હિલ સ્ટેશન છે. બેચલર્સ ને આ જગ્યા ખુબ જ પસંદ આવે છે. અહી હોટલ વ્યાજબી ભાવે મળી રહે છે. જો વધુ ચાલુ સીઝન ન હોય તો અહી હોટલ 800 રૂપિયા માં પણ મળી રહે છે. આ ખુબ જ સુંદર જગ્યા છે.

મધ્યપ્રદેશ નું પંચમઢી પણ ફરવા માટે અને બજેટ માટે બેસ્ટ છે. અહી પણ સરળતા થી વ્યાજબી ભાવે હોટલ મળી રહે છે. રહેવાનો જમવાનો અને ખાવા પીવાનો ખર્ચ પણ ઓછા ખર્ચે થઇ જાય છે. આ જગ્યા પણ સારો ઓપ્શન રહેશે.

જયપુર પણ સારો ઓપ્શન છે. ઓછા પૈસા માં તમને ખુબ જ સારા લોકેશન અહી જોવા મળશે. અહી ઘણા બધા ફરવા લાયક સ્થળો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,215 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>