પરિણીત મહિલાઓ એ ભૂલ થી પણ ન ધોવા જોઈએ આ દિવસે વાળ

તમારી જાણકારી માટે કહીએ છીએ કે આપડા શાસ્ત્ર માં વ્યક્તિ જન્મ થી લય ને વિવાહ અને મૃત્યુ સુધી ની ઘણી બધી પરંપરાઓ છે. મનુષ્યની દિનચર્યા  થી લય ને જીવન ના અંતિમ પલ એટલે કે અંતિમ સંસ્કાર સુધી ખુબજ પરંપરાઓ  આપડી સાથે જોડાયેલી હોઈ છે. જેમકે સ્નાન કરીને જ ભગવાનની પૂજા કરવી જોઈએ. સ્નાન કરીને જ જમવું જોઈએ. આગ્યારસ માં ચોખા ન ખાવા જોઈએ. મંગળવારે ,શનિવારે અને ગુરુવારે વાળ કાપવા ન જોઈએ.

તમને ખબર છે શું કે શાસ્ત્ર મહિલાઓ માટે લખ્યું છે. મહિલાઓ ને   વાળ  ન ધોવા જેવી બાબતો પર પણ વિશેષ  ચર્ચા કરવામાં આવી છે. શાસ્ત્ર માં  જણાવેલ છે  કે મહિલાઓ ને શાસ્ત્ર  માં જણાવેલ વિશેષ દિવસે માથું ન ધોવું જોઈએ. કેહવાઇ છે કે મહિલાઓ આ વિસેસ દિવસે માથું ધોવે છે  તો તેના પતિ કે પછી તેના પરિવાર ઉપર ખુબજ ભયાનક મુશ્કેલીઓ આવી  છે. તેથી મહિલાઓ શાસ્ત્ર  માં બતાવેલ વિસેસ દિવસે ભૂલ થી પણ  માથું ન ધોવાઇ તેનું ધ્યાન રાખવું મહિલાઓ માટે આવશ્યક છે .

મહિલાઓ એ સોમવારે માથું ન ધોવું જોઈએ કારણકે શાસ્ત્ર  માં લખ્યું છે કે સોમવારે માથું ધોવા થી દીકરી ઉપર ભાર રહે છે એટલે કે દીકરી ઉપર ખુબજ ભયાનક મુશ્કેલીઓ આવી પડે છે. જો તમે તમારી દીકરી ને મુશ્કેલી માં જોવા ન માંગતા હોઈ તો ભૂલ થી પણ સોમવારે  માથું ધોતા નહિ .

શાસ્ત્ર માં લખ્યું છે કે મહિલાઓ ને બુધવારે માથું ન ધોવું જોઈએ તમને ખબર છે કે શુંકામ બુધવારે મહિલાઓ ને માથું ધોવું જોઈએ? કેહવાઇ છે કે બુધવારે માથું ધોવાથી ભાઈ ઉપર મુશ્કેલી આવે છે એટલે ભાઈ ઉપર ભાર રહે છે. ખાસ કરીને છોકરીઓ આ બાબત ને ધ્યાન માં રાખે અને બુધવારે માથું ન ધોવે.

ગુરુવારે મહિલાઓ એ માથું ધોવું ન જોઈએ જે મહિલાઓ ગુરુવારે માથું ધોતી હોઈ છે તે ખાસ કરી ને આ બાબત ધ્યાન માં રાખે કે ગુરુવારે માથું ધોવા થી તેના પતિ ની ઉમર દિવસે ને દિવસે ઘટતી જશે. અને તેના પતિ ઉપર ખુબજ ભયંકર મુશ્કેલીઓ આવી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,254 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 27

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>